વરરાજાએ લગ્નમાં એવો નાગિન ડાન્સ કર્યો કે, દુલ્હને કહી દીધું…તલાક,તલાક,તલાક…..જાણો શું છે સમગ્ર ઘટના…

લગ્ન પ્રસંગ હોય ને ઝઘડો ન થાય એવું બને ખરું…. મોટાભાગના લગ્ન પ્રસંગમાં પરિવારમાં નહીં તો, વર-વધુના પક્ષમાં ઝઘડો થાય જ. ઘણા ઓછા એવા કિસ્સા હોય છે, જેમાં પ્રસંગ વગર ઝઘડાએ પૂરો થતો હોય. આજે અને તમને જે લગ્ન  વિશે વાત કરવાના છે. એના વિશે જાણીને તો તમે તમારું હસવું રોકી નઈ શકો…. ચલો જાણીએ અનોખા લગ્ન તૂટવાની કહાણી…

જાણો શું છે ઘટના….

નીતિન(વરરાજા) લગ્નમાં જાન લઈ મેરેજ હૉલમાં  પહોંચ્યો. ત્યારબાદ તે એના મિત્રો સાથે દારૂના નશામાં નાચવા લાગ્યો હતો.તો, બીજી તરફ દુલ્હન પક્ષને મોડુ થઈ રહ્યું હતું. એટલે દુલ્હન પક્ષવાળાએ તેમને સ્ટેજ પરથી ઉતરીને લગ્નની વિધી પૂરી કરવા કહ્યું. તે દરમિયાન નીતિન અને મિત્રોએ એમની વાત માનવાને બદલે તેમની સાથે દુર્વ્યહાર કરવા લાગ્યાં હતા. આ બઘુ જોઈને પણ દુલ્હન ચૂપ રહી તેને પોતાને મનાવી હતી.

નાગિન કરવા થયો ઉતાવળો….અને પછી….

આ પછી, દુલ્હન અને નીતિને એકબીજાને વરમાળા પહેરાવી. તેની થોડીકવારમાં નીતિનને ફરીથી નાગિન કરવાનો ચસકો લાગ્યો અને તે ફરી એકવાર ફ્લોર પર ચઢી ડાન્સ કરવા લાગ્યો. આ જોઈને દુલ્હનને ગુસ્સો આવ્યો અને તેણે નીતિનનો નાગિન ડાન્સ જોઈન તેને તલાક આપવાનો નિર્ણય લઈ લીધો. પરિવાર અને સંબંધીઓના સમજાવ્યા બાદ પણ તેણે કોઈની વાત ન માની અને તલાકની જીદ પર અડી રહી.

વરરાજાને કરી આ ભૂલ ….
મળતી માહિતી પ્રમાણે, તલાકવાળી વાત સાંભળીને નિતીને દુલ્હનને લાફો માર્યો અને તેના પરિવાર સાથે પણ દુર્વ્યહાર કર્યો. ત્યારબાદ આ વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે, આ મામલે હજુ સુધી એક પણ પક્ષે ફરિયાદ નોંધાવી નથી. પરંતુ દુલ્હનપક્ષે છોકરાવાળા પાસેથી તમામ વસ્તુઓ અને ગિફ્ટ પાછા લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે, યુવતીએ ITI માંથી ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, જ્યારે છોકરાએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021