આ 2 રૂપિયાના સિક્કા તમને રાતોરાત બનાવી શકે છે લખપતિ….જાણો કેવી રીતે..

પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ હોય છે. અમુક લોકો ખુબ જ મહેનત કરીને પૈસા કમાઈ છે. તો અમુક લોકો નસીબના શુરા હોય છે. જેમને રાતોરાત જેકપોટ લાગી જાય છે. અહીં આપણે  એવા જ લોકોની વાત કરના છે, જેમને જૂની વસ્તુઓ જેવી કે, ટપાલ ટિકિટ, સિક્કા જેવી એન્ટિક અને બીજે ક્યાંય જોવા ન મળતી વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે.

આજે ભીખારી પણ બે રૂપિયાનો સિક્કો નથી લેતો , ત્યારે એક એવો વ્યક્તિ છે જે વર્ષોના જૂના સિક્કાઓનો સંગ્રહ કરી રહ્યો છે. ખરેખર, એવું કહેવામાં આવે છે કે, આંધ્રપ્રદેશના એક વેપારી પાસે ખૂબ જ જૂના સિક્કા હતા.આ વેપારી જૂના સિક્કાઓનો સંગ્રહ કરતો હતો. આંધ્રપ્રદેશના જુદા જુદા સ્થળોએ જઈને એ જૂના સિક્કાઓનો સ્ટોલ કરતો હતો. જૂના સિક્કાના સ્ટોલ કરનાર આ વ્યક્તિના જણાવ્યા મુજબ, તેણે 3 લાખથી વધુ રૂપિયામાં એક જૂનો સિક્કો વેચ્યો છે.

આમ, 3 લાખથી વધુના સિક્કા વિશે જાણ્યા પછી, તમારા મનમાં પણ સવાલ ઉભો થશે કે, તે સિક્કામાં એવું તે શું ખાસ હતું કે, તે સિક્કાની કિંમત આટલી બધી ગઈ…!!

તો તમે જણાવીએ કે, આ સિક્કાની ખાસિયત એ હતી કે, તેને વર્ષ 1973માં મુંબઈના મિંટમાં ઢાળવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મિંટએ સિક્કામાં ઢળનાર ભારતીની સૌથી જૂની મિંટમાંથી એક છે. જેનું નિર્માણ અંગ્રેજોના શાસનકાળમાં થયું હતું.

પુરાના સિક્કાનો સંગ્રહ કરતા વેપારી અનુસાર, જો તમારી પાસે કોઈ જૂન સિક્કો છે. તો એને ઓનલાઈન પોર્ટલ પર વેચીની તમે લખોપતિ બની શકો છો.

આમ, જો તમે પણ પહેલાના જુના સિક્કા રાખવાનો શોખ ધરાવો છો તો આ જાણકારી તમને ખુશ કરનારી છે. તમારો આ શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. કેમ કે જો તમારી પાસે પહેલાનો જૂનો 2 રૂપિયાનો સિક્કો છે તો આ જાણકારી તમારા માટે જ અમે લાવ્યા છીએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021