લગ્ન તોડાવીને અહીના લોકો કરે છે અધધ કમાણી, ફી જાણીને તમને પણ લાગશે નવાઈ

ભારતમાં લગ્ન સંબંધ એક અગલ જ મહત્વ છે. જેમાં પરિવારના વડીલો પરિવારના સભ્યો ભેગા મળીને પોતાના પુત્ર કે પુત્રી માટે જીવનસાથીની પસંદગી કરે છે. પરંતુ કેટલાંક હાઈપ્રોફાઈલ ગણાતા લોકોએ મોર્ડન પદ્ધતિ અપનાવી છે. જેમાં એક એજન્ટને હાયર કરવામાં આવે છે.  જે વ્યક્તિના પરિવાર અનુસાર પાત્રોનો મેળાપ કરાવવાનું કામ કરે છે.

હાલ, મેટ્રો સીટીમાં આ પદ્ધતિ ઘણી ચલણમાં છે. જેના વિશે તમે સૌ જાણો જ છો, પણ આજે હું તમને એવા દેશની વાત કરવા જઈ રહી છું જ્યાં લગ્ન કરાવવા માટે નહીં પણ લગ્ન તોડાવવા માટે એજન્ટને હાયર કરવામાં આવે છે. હા… સાચે આ પ્રકારના કામથી
લોકો સારો એવો રોજગાર પણ મેળવી રહ્યાં છે. એના પરથી જ વિચારી શકાય છે કે, ત્યાં લોકો માટે લગ્ન સંબંધ નિભાવવો કેટલું અઘરું રહેતું હશે.

જો, તમે પણ આ પ્રકારનો રોજગાર મેળવવા માટે આવું જ કંઈક કરવા માગો છો તો જાપાન તેનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં કોઈને પોતાના પાર્ટનરને લઈને કોઈ પણ શંકા હોય અને લગ્ન સંબંઘથી છૂટવા માગતું હોય તો તેઓ આ પ્રકારના એજન્ટોનો સંપર્ક કરે છે. ત્યારબાદ તે એજન્ટ તેની તમામ માહિતી એકઠી કરીને તેને પુરાવા રૂપે રજૂ કરે છે. જેથી જે-તે વ્યક્તિ સરળતાથી છૂટાછેડા લઈ શકે છે.

આ કામ માટે વાકરેસાસેયા એજન્સી ખૂબ જાણીતી છે. પરંતુ ત્યાંનો એજન્ટ ખૂબ મોંઘો હોય છે. એટલા માટે સામાન્ય લોકો તેને એફોર્ડ કરી શકતા નથી. તાજેતરમાં એક વાકરેસેયા એજન્ટની હત્યા થઈ હતી. ત્યારબાદ ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકસાન થયું હતું.

જાપાનમાં આશરે 270 વાકરેસાસેયા એજન્સીઓ ઓનલાઈન એડ આપી રહી છે. વાકરેસાસેયા સેવા મોંઘી છે. એટલા માટે ક્લાઈન્ટ સામાન્ય રીતે અમીર જ હોય છે. એક કામ માટે ક્યારેક 3800 ડોલર અથવા મોટું કામ હોય તો 1.90 લાખ ડોલર સુધી ફી હોય છે

આ ઘટના બાદ વાકરેસાસેયા એજન્ટ યુસુકે મોચિજુકીનું કહેવું છે કે આ ઘટના બાદ વાકરેસાસેયા સેવાઓની ઓનલાઈન જાહેરાતો પર પણ કડકાઈ રાખવામાં આવી હતી. તેમજ આ પ્રકારની ખાનગી એજન્સી ચાલું કરવા માટે લાયસન્સ લેવું ફરજિયાત બનાવ્યું હતું.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021