Categories: દેશ

પરિણીત મહિલા ઘરમાં સૂઈ રહી હતી, અવાજ સાંભળીને આંખ ખોલી તો સામે પાડોશી યુવક ઉભો હતો… પછી..

ભારતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, એમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે. આ મામલો ઝારખંડનો છે.  જ્યાં પાડોશમાં રહેતા  યુવકે  મહિલા સાથે હેવાનિયતની હદ વટાવી દીધી હતી. મહિલા ઘરે બાળક સાથે સૂઈ રહી હતી. તે દરમિયાન પડોશી યુવક છુપાઈને ઓરડામાં પહોંચી ગયો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ  વાત બહાર આવવાના ડરથી તેણે મહિલાને આગને હવાલે કરી દીધી હતી. આ મામલે હાલ, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ ગિરીડીહનો કિસ્સો છે
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે ઝારખંડના ગિરિડીહથી આ મામલો સામે આવ્યો હતો. બેંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીત મહિલા તેની બાળકી સાથે ઘરે સૂઈ રહી હતી. તે દરમિયાન રાત્રે પડોશી યુવક છોટુ દાસ દિવાલ કૂદીને ઘરમાં પહોંચ્યો હતો. મહિલા અવાજ સાંભળીને જાગી ત્યારે છોટુ સામે ઉભો હતો.

વિરોધ કરતા મહિલાને ચાંપી આગ…
છોટુએ પહેલા મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ  જ્યારે મહિલાએ તેની પોલ ખોલવાની ધમકી આપી ત્યારે તેણે મહિલાને આગ ચાંપી દીધી અને નાસી છૂટ્યો હતો. જ્યારે મહિલા ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેને બચાવી લીધી હતી. જો કે, તે 50 ટકા સળગી ગઈ હતી અને હોસ્પિટલમાં તેની હાલત નાજુક છે. હાલ, પોલીસે મહિલાના નિવેદનના આધારે આરોપી છોટુ દાસની ધરપકડ કરી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021