Categories: મનોરંજન

ઈન્ડોનેશિયા ફેન્સે કર્યો ‘બોલે ચૂડિયા ગીત પર ધમાકેદાર ડાન્સ’, કરીનાની જેમ આ યુવતીની અદાઓ પણ છે કાતિલ…

દુનિયાભરમાં બોલીવુડના અનેક ચાહકો જોવા મળે છે. કારણ કે, બોલીવુડ એક એવી ઈન્ડસ્ટ્રી છે  જે સંગીત, ડાન્સ અને ભરપૂર ઈન્ટરનેઈમેન્ટથી ભરેલી છે. જેના અનેક દીવાના વિદેશોમાં પણ જોવા મળે છે અને  આ વાતને સાબિત કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ઈન્ડોનેશિયાના બોલીવુડ ફેન્સ((Bollywood Fans)) નામના ગ્રુપે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ‘કભી ખુશી ગમ’ ફિલ્મના હિટ ગીત ‘બોલે ચૂડિયા, બોલે કંગના’ પર જોરદાર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.

ઈન્ટરનેટ પર આવા કેટલાંય વીડિયો છે જેમાં લોકો બોલીવુડના સીન્સને રિક્રિએટ કરી ખૂબ વાહવાહી મેળવે છે. ઈન્ડોનેશિયાના બોલીવુડ ફેન્સ ગૃપ પણ ‘કભી ખુશી ગમ’ના આ હિટ સોન્ગ પર ડાન્સ કરીને ખૂબ પ્રશંસા મેળવી રહ્યાં છે.

આ વીડિયો વીના ફેન દ્વારા શેર કરાયો છે. જે એક ઈન્ડોનેશિયા ડાન્સર,(YouTuber) અને એક બોલીવુડ પ્રશંસક છે. વીના ફેન અને તેના ગૃપે ‘બોલ ચૂડિયા’ ગીતના તમામ પાત્રોને  હૂબહૂ અસલી ગીતને જેમ ઉતારવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, પ્રત્યેક કલાકારે ફિલ્મ સ્ટાર્સ જેવા જ કપડાં પહેર્યા છે અને તેમના જ જેવા ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યાં છે.

હાલ, આ વીડિયોને પર મિલિયન કરતાં વધુ વ્યૂ મળ્યાં છે. આ ગીતને  ડાયરેક્ટર કરણ જોહર અને અન્ય ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન, કાજોલ અને ઋતિક રોશનને પણ ટેગ કર્યુ છે. જે હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યું છે.

અત્યારસુધીમાં આ વીડિયોને 1.2 લાખ લાઈક્સ અને 23 હજારથી વધુ કમેન્ટસ આવી ચૂક્યા છે. આ પહેલા તેમને ‘કમલી’, ‘તુમ જો મિલે’, ‘ઝરા સા ઝૂમ લૂ મે’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ સહિતના ઘણા ગીતોને રિક્રિએટ કર્યા છે. આમ, બોલીવુડ ફેન્સ સદાબહાર ગીતોની નકલ કરીને અધધ કમાણી કરવાની સાથેે લોકપ્રિયતા પણ મેળવી રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021