લ્યો બોલો….આ યુવક સાપને માની બેઠો પ્રેમિકા, હવે સાત ફેરા લઈને સાપ સાથે કરે છે રોમાન્સ… ફોટા થયા વાયરલ…

મનુષ્યને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ હોય છે અને એટલે તેઓ અનેક પ્રકારના પ્રાણીઓને પાળે પણ છે. જેમાંથી  કેટલાંક લોકો છે જે સાપને પણ પાળે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈએ સાપ સાથે લગ્ન કર્યા હોય?  જો તમે  નથી સાંભળ્યું તો આજે અમે આવી જ ચોંકાવનારી ઘટના વિશે જણાવવાના છે.  તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે કે, એક યુવકે સાપ સાથે લગ્ન કર્યા છે. જેની તસવીર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વ્યક્તિનો દાવો છે કે, આ સાપ તેનો પૂર્વ જન્મની પ્રેમિકા છે, જે તેમની અધૂરી પ્રેમ કહાણીને પૂરી કરવા તેની પાસે પાછી આવી છે.

ખરેખર, આ થાઇલેન્ડનો કિસ્સો છે. જ્યાં એક વ્યક્તિ સાપ સાથે લગ્ન કરીને પોતાનું જીવન વીતાવી રહ્યો છે. તેનું કહેવું છે કે, એ સાપ તેની પ્રેમિકાને છે અને તે એને ખૂબ જ ચાહે છે. નોંધનીય છે. વ્યક્તિ સાથે લગ્ન કરેલો સાપ એ  ઝેરી સાપની એક પ્રજાતિ છે.

આ વ્યક્તિનો દાવો છે કે, તેની ગર્લફ્રેન્ડનો સાપ તરીકે પુનર્જન્મ છે. તેણે કહ્યું કે, લોકો કંઈપણ કહે અથવા સમજે છે, પરંતુ તે તેની ગર્લફ્રેન્ડને છોડશે નહીં. મળતી માહિતી પ્રમાણે, છોકરાની ગર્લફ્રેન્ડનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. પાંચ વર્ષ પછી, યુવકને આ સાપ મળ્યો અને તેણે 10 ફૂટ લાંબા ઝેરી સાપ સાથે લગ્ન કર્યા હતા.

આશ્ચર્યની વાત એ છે કે, આ સાપને તેની પત્નીની જેમ ઘરમાં રાખે છે. એટલું જ નહીં, તે સાપ સાથે લગ્ન થયા બાદ તે તેની સાથે સૂઈ જાય છે. તે સાપ સાથે ખાય છે અને રોમાંસ પણ કરે છે. આ વ્યક્તિ કહે છે કે તેની ગર્લફ્રેન્ડના અવસાન પછી, તે ફરીથી સાપની જેમ જન્મી અને તેની સાથે રહેવા આવી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, તે વ્યક્તિ સાપ સાથે પિકનિક પણ ગયો હતો. નાગીન પણ તે યુવક સાથે ખૂબ પ્રેમથી રહે છે. તે યુવકને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતી નથી. આ વ્યક્તિના મિત્રએ અનોખા કપલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021