આ મહિલા ઉકળતા તેલમાં હાથ નાખીને બનાવે છે પકવાન, વીડિયો થયો વાયરલ…

આ મહિલા ઉકળતા તેલમાં હાથ નાખીને બનાવે છે પકવાન, વીડિયો થયો વાયરલ…

છેલ્લા કેટલાંક દિવસોથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ હાથથી ગરમ તેલમાં વાનગીઓ બનાવતી જોવા મળી રહી છે. મહિલા ઉકળતા તેલમાં પણ હાથ મૂકી રહી છે, તેમ છતાં તેનો હાથ બળી રહ્યો નથી. લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોઈ વીડિયો પર વિશ્વાસ કરી રહ્યું નથી, ત્યારે આ વૃદ્ધ મહિલાઓ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

उबलते तेल में महिला ने डाला हाथહા, ખરેખર…. 13-સેકન્ડની ક્લિપમાં એક વૃદ્ધ મહિલાને ઉકળતા ગરમ તેલની મોટી કઢાઈની બાજુમાં ઉભી રહેલી જોવા મળે છે. જે ચીપિયો કે, ચમચા જેવા વાસણોનો ઉપયોગ કરવાને બદલે, પોતાની આંગળીઓથી પકવાનને ફેરવે છે.

उबलते तेल में महिला ने डाला हाथવીડિયોમાં મહિલા ઉકળતા તેલમાં હાથ નાખીને પકવાન બનાવીને બતાડે છે. છતાં તે પોતાને કંઈક થતું ન હોવાનું જણાવે છે અને હસતા ચહેરે તે કામ કરતી જોવા મળે છે. જે જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.

Advertisement

उबलते तेल में महिला ने डाला हाथસોશિયલ મીડિયા પર લોકોને કોઈ મહિલાની આ કારનામા પર વિશ્વાસ નથી. છતાં આ ક્લિપને અત્યાર સુધીમાં 16 હજાર વખત જોવામાં આવી છે, જ્યારે સેંકડો લાઈક્સ અને કમેન્ટ્સ પણ મળી ચૂકી છે.

આમ, એક તરફ આ મહિલાના આ કરતબ પર કોઈ વિશ્વાસ નથી કરી રહ્યું તો બીજી તરફ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, ત્યારે આ વીડિયોમાં કેટલી હકીકત છે તે જાણવું રસપ્રદ રહેશે, કારણ કે, ઉકળતા તેલ નાખો અને હાથ સહેજ પણ બળે નહીં…. આ વાત અશક્ય છે. છતાં, જો આ મહિલા આવું કામ કરી રહી છે, તો ખરેખર આ ચમત્કાર છે.

 

Advertisement

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *