આ છે વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ, જ્યાં રહે છે ફ્કત આટલા જ લોકો…..જાણીને લાગશે નવાઈ..

અત્યાર સુધી તમે તમે સૌથી  મોટા અને વૈભવી  દેશ વિશે સાંભળ્યુ હશે, પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી નાના દેશ વિશે જણાવવાના છે. જ્યાં એક સામાન્ય ગામડા કરતાં પણ ઓછા લોકો રહે છે. આ દેશનું નામ મોલોસિયા છે. જેની વસ્તી જોઈને લોકોને સહજ પ્રશ્ન થાય કે, આ જગ્યાને દેશની માન્યતા કેવી રીતે મળી?? તમને જાણીને નવાઈ લાગશે કે, આ જગ્યાને સંયુક્ત રાષ્ટ્રને દેશ તરીકેની માન્યતા મળી છે.

જો કે, હજુ પણ કેટલાંક દેશ છે જે આ દેશની માન્યતાને લઈને વિરોધ કરી રહ્યાં છે. તેમ છતાં આ દેશે પોતાાનું 40મું સ્થાપના વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યુ છે.

આ દેશમાં રહેતા લોકો અમેરિકાના 33 લોકો જ રહેતા હોવાનું કહેવાય છે. તેમણે નજીકના એક મુક્ત સ્થાયી ક્ષેત્ર પર પોતાનો દેશ બનાવ્યો છે. આ દેશમાં તેમણે પોતાના પરિચિતોને જ રાખ્યા છે અને એમાંથી એકને રાષ્ટ્રપતિ પણ બનાવ્યા છે.

અહીં, આવકનો સ્ત્રોત પર્યટન છે. કારણ કે, લોકો આ જગ્યાને વિશ્વના સૌથી દેશ તરીકે જોવા માટે આવે છે. આ દેશના રાષ્ટ્રપતિનું નામ કેવિન છે. જે પોતે બધાને ફરવા માટે લઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, મોલોસિયા નજીકના અમેરિકાને પણ દેશની માન્યતા મળી નથી. જે હજુ પણ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. જે બતાવે છે કે, ખરેખર નાના દેશ પણ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021