Categories: દેશ

ભારતના આ ગામમાં છે વિચિત્ર પ્રથા, નવી વહુને 5 દિવસ કપડા વીના જ રાખવામાં આવે છે, જાણો કેમ..?

ભારતમાં અનેક ધર્મોના લોકો વશે છે. દરેક ધર્મમાં રીતિ રિવાજ અલગ-અલગ હોય છે. આજે અમે પણ આપને આવી જ એક અજીબ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં અજીબ પ્રકારની પ્રથા ચાલી આવે છે. એક એવું ગામ જ્યાં 5 દિવસ સુધી કોઈપણ મહિલા કપડા નથી પહેરતી.

જીહાં, ભારતના હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં આવેલ પીણી ગામમાં આ પ્રથા નિભાવવામાં આવી રહી છે. આ પરંપરા આ ગામમાં વર્ષોથી ચાલી આવે છે. એવું કહેવામાં આવે છે કે, વર્ષો પહેલા આ વિસ્તારમાં એક રાક્ષસ રહેતો જે સુંદર કપડા પહેરનારી મહિલાઓને પોતાની સાથે ઉઠાવી જતો હતો. પરંતુ આ ગામના દેવતાઓએ મહિલાઓની રક્ષા માટે રાક્ષસનો સંહાર કર્યો.

આ દિવસ પછી દર વર્ષે વસંતના દિવસોમાં 5 દિવસ સુધી મહિલાઓ કપડા નથી પહેરતી અને આ દરમિયાન તેઓ કોઈ પૂરૂષની સામે પણ નથી જતી. આ 5 દિવસ દરમિયાન મહિલા સંપૂર્ણ પણે નગ્ન અવસ્થામાં અથવા તો જાળી વાળા કપડા પહેરે છે. જેમાં તેનું શરીર સ્પષ્ટ દેખાય.

આ પરંપરા અજીબ છે વિચિત્ર છે. પરંતુ સત્ય પણ છે. આજે પણ લોકો વર્ષો જૂની પરંપરાને નિભાવે છે. લોકોને તે પરંપરામાં વિશ્વાસ છે. જો આપને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પરંપરા ખાતર એક લાઈક અને શેર જરૂર કરજો. સાથે જ આપના વિસ્તારમાં પણ આવી કોઈ અજીબ પરંપરા હોય તો અમને કમેન્ટમાં જણાવજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021