Categories: ભક્તિ

આ તારીખથી શરૂ થશે કમુરતા, જાણો આ મહિનામાં શું કરો અને શું ના કરવું જોઈએ

કમુરતા 15 તારીખથી બેસી જશે, ત્યારે કમુરતાનો આરંભ થતા જ તમામ પ્રકારના માંગલિક પર કાર્યો રોક લાગી જશે. કમુરતા 14 જાન્યુઆરી 2021ના રોજ સમાપ્ત થશે. ધાર્મિક અને જ્યોતિષ માન્યતા અનુસાર, જ્યારે સૂર્ય દેવ ધન રાશિમાં પ્રવેશ કરે છે તો કમુરતા લાગે છે. પૌરાણિક કથા અનુસાર, સૂર્યદેવ સાતા ઘોડોના રથ પર સવાર થઈ સતત બ્રહ્માંડની પરિક્રમા કરતા રહે છે. કહેવાય છે કે એકવાર તેમના ઘોડા સતત ચાલવા અને વિશ્રામ ન મળવાના કારણે ભૂખ્યા-પ્યાસા ખૂબ થાકી ગયાં હતાં.

 

ભગવાન સૂર્યદેવ તેને એક તળાવના કિનારે લઈ ગયાં, પરંતુ ત્યારે તેને આ આભાસ થયો કે જો રથ રોકાયો તો આ સૃષ્ટિ પણ થંભી જશે. તે તળાવના કિનારે બે ગધેડા પણ હાજર હતાં. એવામાં સૂર્ય દેવને એક ઉપાય વિચાર્યો. તેમણે ઘોડાને આરામ અપાવવા માટે રથમાં ગધેડાને જોડી લીધા. આ સ્થિતિમાં સૂર્ય દેવના રથની ગતિ ધીમી પડી ગઈ, પરંતુ રથ રોકાયો નહીં. એટલા માટે આ સમય સૂર્યદેવનું તેજ ઓછું થઈ જાય છે. તો આવો જાણીએ કમુરતામાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

કમુરતામાં શું કરવું જોઈએ

  • શાસ્ત્રોમાં અનુસાર, કમુરતામાં સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન, સંધ્યા વગેરે કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.
  • કમુરતામાં સૂર્યદેવની આરાધના કરવી જોઈએ.
  • કમુરતામાં જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભદાયી રહેશે.
  • કમુરતામાં સૂર્યદેવની ઉપાસના કરતા સૂર્યદેવથી સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઈએ.
  • કમુરતામાં બ્રહ્માણ, ગુરૂ, ગાય તેમજ સાધુ-સન્યાસીઓને ભોજન કરાવવું જોઈએ.

કમુરતામાં શું ના કરો

  • કમુરતા દરમિયાન લગ્ન, ઘર પ્રવેશ વગેરે માંગલિક કાર્ય ના કરવા જોઈએ
  • માંસ, મધ, ચોખાનો લોટ, અડદ, ડુંગળી, લસણ, નગરમોથા, ગાજર, મૂળો, રાઈ, નશાની વસ્તુ, દાળ, તલનું તેલ અને દૂષિત અન્ન ખાવાથી બચવું જોઈએ.
  • કમુરતામાં જમીન પર સૂવું જોઈએ, પ્લેટ પર ભોજન કરવું જોઈએ.
  • કરમુરતામાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • આ મહિનામાં નિંદા અને ખોટું બોલવાથી બચવું જોઈએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021