Categories: મનોરંજન

આખરે છલકાઇ જ ગયુ શ્રીદેવીની પુત્રીનુ દુઃખ, કીધું હું પોતાની માતા અને બહેનની જેમ નથી દેખાતી એટલા માટે

બોલિવૂડમાં સ્ટાર કિડ્સનો દબદબો છે. હંમેશા એમને લઈને લોકોના મોઢાથી આ વાત સાંભળવા મળી જાય છે કે એમણે જીવનમાં સામાન્ય લોકોની જેમ વધારે સંઘર્ષ નથી કરવો પડતો. એમના નામની પાછળ જો કોઈ મોટું સરનેમ હોય તો એમને સરળતાથી કામ મળી જાય છે. જોકે, આ વાતમાં કોઈ બેમત નથી કે એમના જીવનમાં સંઘર્ષ ઓછું હોય છે પરંતુ આ વાત પણ સાચી છે કે નિંદા એમનો પીછો નથી છોડતી. જો આ સ્ટાર કિડ્સથી એક પણ ભૂલ થઈ જાય તો લોકો એમના ટેલેન્ટ પણ સવાલ ઉભા કરવા લાગે છે. આમાં એક સ્ટાર કિડ્સ એ પોતાને સાબિત કરવો ઘણું મુશ્કેલ છે.

આવી જ એક સ્ટાર કિડ્સ છે ખુશી કપૂર. ખુશી, શ્રીદેવીની નાની પુત્રી છે. એમની મોટી પુત્રીનું નામ જાનવી કપૂર છે, જે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખીતું નામ છે. જાહ્નવી બોલીવૂડમાં વર્ષ 2018 ની ફિલ્મ ‘ધડક’ થી ડેબ્યું કરી ચૂકી છે. એમની સાથે ઈશાન ખટ્ટર દેખાયા હતા. ત્યાં જ, વાત કરીએ ખુશી કપૂરની તો એ અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર પોતાનો ભણવાનું પૂરું કરી રહી છે. જો કે વચ્ચે વચ્ચે ખુશી કપૂરના ફિલ્મી ડેબ્યું લઈને પણ અફવાઓ આવતી રહે છે.

ખુશીએ કર્યો ચોકાવનારો ખુલાસો

ખુશી કપૂર એકદમ પોતાની માતા અને બહેનની જેમ જ સ્ટાઇલિશ છે. તેમને જોઈને તો ઘણા લોકો એમની તુલના શ્રીદેવીથી કરે છે. પણ હમણાં ખુશી એક એવું નિવેદન આપ્યું જેને જાણીને તમે ચોંકી જશો. ખુશી પોતાના જીવનમાં એક રહસ્યથી પડદો ઉઠાવ્યો છે તમને હેરાનીમાં નાખી શકે છે. એક વીડિયોના દ્વારા ખુશી એ આ વાત નો ખુલાસો કર્યો કે તેમને બાળપણથી જ નિંદાનો સામનો કરવો પડ્યો છે. ખુશી એ બતાવ્યું કે હંમેશા એમની તુલના માતા અને મોટી બહેનથી થાય છે. આ પ્રકાર ની તુલના એમને નબળું અને અસુરક્ષિત અનુભવ કરાવે છે.

લોકો ઉડાવે છે મજાક

ખુશી એ કીધું, “લોકો અત્યારે પણ મજાક ઉડાવે છે. હું શરમાળ અને અજીબ પ્રકારની છું. હું ઈચ્છું છું કે લોકો મને બસ એક વાસ્તવિક વ્યક્તિની જેમ જુએ. હું પોતાની માતા શ્રીદેવી અને બહેન જાનવી કપૂરની જેમ નથી દેખાતી, એટલા માટે તો ક્યારેક ક્યારેક લોકો આ તરફ ઈશારો કરે છે અને મારો મજાક ઉડાવે છે. ક્યારેક ક્યારેક આનાથી મારા ભોજન અને કપડાં પહેરવાની રીત પર ઘણી અસર પડે છે.”

પોતાનાથી લડવાનું શીખી

ખુશી એ આ સમયે પણ બતાવ્યું કે આત્મસન્માન માટે એમને પોતાનાથી લડવું પડે છે. પરંતુ પછી જેવી છે એમણે પોતાને એક્સેપ્ટ કરી લીધું. એમણે પોતાનાથી પ્યાર કરવા નું શીખી લીધું. ખુશી એ કીધું, “તમારે પોતાને સારું રાખવાનું શીખવું જોઈએ. મને લાગે છે કે આ બધા થી લડવાનું એક જ રીત છે કે પોતાને ત્યાંથી બહાર કાઢી લો અને જે પણ કરવાનું મન કરે એ કરો. મને લાગે છે કે લોકો આના માટે તમારા વખાણ કરશે.”

જાણકારી માટે બતાવો દઈએ કે ખુશી અત્યારે માત્ર 19 વર્ષની છે, આ દિવસોમાં લોકડાઉન ના કારણે ઘરે જ છે. અને મુંબઈમાં પોતાના પરિવાર ની સાથે રહે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021