Categories: ભક્તિ

પૂજામાં ચડાવેલું શ્રીફળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યાં છે આવા સંકેતો

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું ખાસ મહત્વ હોય છે. જેમાં નારિયેળને શુભ માનવામાં આવે છે. જ્યારે કોઈ મંદિરમાં જતા હોય છે તો પ્રસાદ અને નારિયેળનો ભોગ લગાવતા હોય છે. બહારથી સુંદર નારિયેળ જોવામાં સારૂ હોવાથી લોકો કેમ સમજી શકે કે તે સારૂ છે ખરાબ? ઘણીવાર શ્રદ્ધાળું નારિયેળ પધારવે છે તો ખરા પણ અંદરથી શ્રીફળ ચડેલું અથવા ખરાબ નીકળે છે તેને લોકો અશુભ માને છે. પરંતુ શાસ્ત્રોમાં શ્રીફળને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે સાથે જ પૂજામાં શ્રીફળનો ઉપયોગ ન હોય તો પૂજા અધુરી માનવામાં આવે છે.

જો તમે કોઈ મંદિરમાં શ્રીફળ ચઢાવી રહ્યાં છે અને તે ખરાબ નીકળે તો તમે જરા પણ ના ગભરાશો. આજે અમે તમને જણાવીશું કે શ્રીફળ ખરાબ નીકળવું શુભ હોય છે. નારિયેળ ખરાબ નીકળવાનો મતલબ છે કે ભગવાન કેટલાક શુભ સંકેત આપી રહ્યાં છે.

હિન્દુ ધર્મમાં જણાવવામાં આવે છે કે પૂજા દરમિયાન તમારૂ નારિયેળ ખરાબ નીકળે તો તેમનો મતબલ છે કે ભગવાને તમારો પ્રસાદ સ્વીકારી લીધો છે. અને આ જ કારણથી તમારૂ શ્રીફળ ભાંગવા પર સુકૂ નીકળે છે. એટલા માટે જો આગળથી કયારેય તમારૂ શ્રીફળ અંદરથી સૂકુ નીકળે તો તમારે હેરાન થવાની કોઈ આવશ્યકતા નથી.

કહેવાય છે કે જો પૂજામાં ઉપયોય લીધેલું શ્રીફળ ખરાબ નીકળે તો શીઘ્ર તમારી મનોકામના પૂર્ણ થવાની છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021