ગુરૂવારના દિવસ ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણી લો શું છે નિયમ

ગુરૂવારના દિવસ ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણી લો શું છે નિયમ

ગુરૂવારનો દિવસ જ્ઞાન અને સંતાનનો કારક ગ્રહ બૃહસ્પતિનો હોય છે. માન્યતા અનુસાર, કહેવામા આવે છે કે ગુરૂવારના દિવસ કેટલાક વિશેષ કાર્યો ન કરવા જોઈએ, કારણ કે આથી કુંડણીમાં સ્થિત બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ નબળી થાય છે. કુંડળીમાં કમજોર ગુરૂના કારણે વ્યક્તિને સંતાન, જ્ઞાન, ધન વગેરે સાથે જોડાયેલી પરેશાનીઓનાો સામનો કરવો પડે છે. આથી વિપરીત ગુરૂવારના દિવસ એવા કાર્ય છે જે કરવાથી ગુરૂ બૃહસ્પતિના આશીર્વાદ મળે છે અને જીવનમાં ધન-સંતાન, જ્ઞાનનો લાભ મળે છે. તો જાણીએ ગુરૂવારના દિવસ કઈ વસ્તુ ન કરવી જોઈએ અને કઈ વસ્તુ કરવી જોઈએ. આ વિશે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.

ગુરૂવાર માટે મહિલાઓ ન કરો આ ભૂલ
માનવામાં આવે છે કે ગુરૂવારે મહિલાઓને પોતાના વાળ ન ધૂએ. સાથે જ ન તો આ દિવસ પોતાના વાળ કપાવે. જો તે આવું કરે છે તો તેમની જન્મકુંડળીમાં બૃહસ્પતિ કરજોર થાય છે, જેથી તેના દાપંત્ય જીવનમાં મુશ્કેલી આવે છે. પતિ તેમજ સંતાનની ઉન્નતિ પણ અટકી જાય છે.

ગુરૂવારે દાઢા- તેમજ મૂછ ન તો નખ કાપો
ગુરૂવારનો દિવસે નખ ન કાપવા અને ન તો પુરૂષોએ દાઢી બનવવી જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આવું કરે છે તો તે દેવગુરૂ બૃહસ્પતિનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વ્યક્તિની આયુષ્ય પણ તેમની નકારાત્મક અસર પડે છે.

Advertisement

ગુરૂવારના દિવસે કેળાના ફળ ટાળો
ગુરૂવારના દિવસ કેળાનું ફળ સેવન ન કરવું જોઈએ. આ દિવસ કેળાના વૃક્ષની પૂજા થાય છે. સાથે જ ગુરૂવારના દિવસે ઘરમાં વધુ વજન વાળા કપડાને ન ધુઓ, કબાટ ઘરથી બહાર નીકાળો, ઘરને ધોવુ અને પાતું મારવાનું પણ ટાળવું જોઈએ, આથી પુત્રો ઘરના સભ્યની શિક્ષા, ધર્મ વગેરે પર શુભ પ્રભાવામાં ઓછા આવે છે.

દાંપત્ય જીવમાં આવી રહી પરેશાનીને દૂર કરવા કરો આ ઉપાય
ગુરવારના દિવસ કેળાના વૃક્ષના થળમાં જળ અર્પણ કરવું જોઈએ અને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી ગુરૂના 108નામોના ઉચ્ચારણ કરવું જોઈએ. આવું કરવાથી તુરંત જીવનસાથીની પસંદગી પૂર્ણ થઈ જાય છે. લગ્નજીવનમાં આવી રહી અડચણ પણ દૂર થઈ જાય છે.

ગુરૂવારના દિવસ આ વસ્તુ અવશ્ય કરો દાન
બૃહસ્પતિ દેવને પીળો રંગ અતિપ્રિય છે. તે પીળા રંગના પીતાંબર ધારણ કરે છે. એટલા માટે તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરૂવારના દિવસ કેસર પીળું ચંદન અથવા પછી હળદરનું દાન કરવું શુભ હોય છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *