Categories: રાશિફળ

ભારતમાં નહીં દેખાય સૂર્ય ગ્રહણ, પરંતુ પડશે સંપૂર્ણ પ્રભાવ, આ 6 રાશિઓ રહો સાવધાન

માગશર અમાસમાં એટલે કે આજે જ વર્ષ 2020નું અંતિમ સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે પડવા જઈ રહ્યું છે. જે સાંજે 7: 03 મિનીટ થી રાત્રે 12 વાગ્યાને 03 મિનીટ સુધી રહેશે. એટલા માટે આ ગ્રહણ ભારતીય સમય અનુસાર, દેશમાં દેખાશે નહીં, પરંતુ ગ્રહણને ગ્રહોની સ્થિતિથી જોડીને જોવામાં આવે છે આ માટે ભલે જ ગ્રહણ ભારતમાં ના દેખાય પણ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર સારો-ખરાબ રીતે પડશે. શાસ્ત્રો અનુસાર, ગ્રહણ કેટલીક રાશિઓ પર સારો પ્રભાવ નાંખશે તો કેટલીક રાશિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આજે પાડનારા ગ્રહણની અસર કઈ રાશિ પર શું અસર પડશે.

મેષ રાશિ
આ રાશિના લોકો આ દરમિયાન કોઈ પણ નવું કામ શરૂ ના કરો અને ભગવાનનું ધ્યાન કરો.

વૃષભ રાશિ
તમને આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરિવારને લઈને પણ સ્થિતિ તણાવ ભરી રહેશે.

મિથુન રાશિ
પંચાંગ અને જ્યોતિષ ગણના અનુસાર, સૂર્ય ગ્રહણ મિથુન લગ્નમાં હશે એટલા માટે તમે આ દરમિયાન કોઈ નવું કામ શરૂ ના કરો. કોઈનું આપમાન પણ ન કરો.

કર્ક રાશિ
કર્ક રાશિના લોકોએ ધીરજ વિચારવું પડશે. કોઈ પણ કામ લઈને બેદરકારી ના રાખો કારણ કે, આથી આવકમાં ખોટ આવી શકે છે. સાથે જ ખોટાખર્ચ ના કરો.

સિંહ રાશિ
સિંહ રાશિને હળવી ચિંતા પરેશાન કરી શકે છે પરંતુ ડરવાની કોઈ વાત નથી. તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો.

કન્યા રાશિ
ગ્રહણ કન્યા રાશિના પારિવારિક જીવન પર અસર પાડી શકે છે, જેથી પરેશાની આવી શકે છે. તમારા માટે સ્થિતિ થોડી કષ્ટદાયી રહી શકે છે.

તુલા રાશિ
નાણાંથી જોડાયેલા મામલામાં તુલા રાશિના લોકો થોડા સાવચેત રહો,નહીંતર તમે કોઈ મુસીબતમાં પડી શકો છો.

વૃશ્ચિક રાશિ
સૂર્ય ગ્રહણ દરમિયાન વૃશ્ચિક રાશિમાં 5 ગ્રહ ચંદ્રમાં, બુધ, શુક્ર, સૂર્ય અને કેતુ બિરાજમાન થશે. સાથે જ વૃશ્ચિક રાશિમાં ગુરૂ ચંડાલ યોગ પણ બની રહ્યો છે, આ માટે તમે વધું સાવધાન રહો.

ધન રાશિ
આમ તો તમારા પર ગ્રહણની અસર સારી રહેશે પરંતુ પૈસા અને લેવડ-દેવડથી સાવધાન રહો.

મકર રાશિ
મકર રાશિને ધનને લગતી સારી ખબર મળી શકે છે પરંતુ સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

કુંભ રાશિ
અંતિમ ગ્રહણાં તમારા ખર્ચા વધી શકે છે અને આવક ઓછી થઈ શકે છે. તમારી આવક અને ખર્ચમાં સંતુલન જાણવી રાખવું જરૂરી છે.

મીન રાશિ
તમને નોકરીથી જોડાયેલી તકલીફનો સામનો કરવો પડી શકે છે એટલા માટે સાવચેત રહો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021