Categories: હેલ્થ

વધું પ્રમાણમાં ચોખાનું સેવન કરવાથી પડી શકે છે તમારા શરીર પર આ ભારી નુકસાન

તમે કદાચ જાણતા જ હશો કે ચોખા ભાતના બીજને કહેવાય છે, ભારતમાં પાકેલા ચોખાને ભાત કહે છે. ચોખા ખાવા લગભગ સૌ કોઈને પસંદ હોય છે,પરંતુ શું તેમ જાણો છો કે ચોખા તમારા શરીરને કેટલાક એવા નુકસાન પહોચાડે છે જેના વિશે તમે કયારેય વિચાર્યુ પણ નહીં હોય. હંમેશા લોકો ચોખાનું સેવન અન્ય ભોજન સાથે કરે છે. આ ઉપરાંત જો ભોજનની થાળીમાં ભાત ન હોય તો ખાવાનું અધૂરૂ માનવામાં આવે છે. ચોખાના બે પ્રકાર હોય છે એક સફેદ અને બીજા પીળા કલરના હોય છે, જેને બ્રાઉન રાઈસ પણ કહેવામાં આવે છે.

જેમાં સફેદ ચોખા હંમેશા શરીર માટે નુકસાનકાર હોય છે. હવે તમે વિચારી રહ્યા છો કે અંતે આ બંને ચોખા જ છે તો તેમાં રંગમાં અંતર કેમ હોય છે. સફેદ ચોખાની ઉપરની પરત હોય તેને નીકાળી દેવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં પોલિશ ચોખા કહેવાય છે, અને તેના વિપરીત પીળા ચોખાની ઉપર પરતને નીકાળવામાં નથી આવતી, કારણ કે તેને પહેલા ધાતની સ્થિતિમાં આંચ પર પકાવવામાં આવે છે જેથી આની પરત કડક થઈ જાય છે.

આળસ પેદા કરે છે ચોખા
* ચોખાનું સેવન કરવાથી આપણાં શરીરમાં શુગરનું સ્તર વધવા લાગે છે.
* જેથી ઉંઘ આવવા લાગે છે અને આપણા શરીરમાં આળસ પેદા થાય છે.
* જે લોકો ઘણીવાર ભોજન લીધા બાદ કામ કરે છે, તેને ચોખાનું સેવન બંધ કરવું જોઈએ.

ચોખાથી વજન વધવું
ચોખાનો ઉપયોગ અન્ય અનાજથી વધું કરવામાં આવે તો વજન વધાવાની શક્યતાઓ વધી જાય છે. ભારતમાં આ ધારણા બની છે કે જો તમે ચોખા ખાસો તો તમારૂ વજન વધી જશે, પરંતુ ચોખામાં ફેટની માત્રા બહુજ ઓછી હોય છે, તો કેવી રીતે વજન વધારી શકે ચોખા? તેમાં કાર્બોહાઈડ્રેકનું પ્રમાણ વધારે હોય છે, જો તમે જરૂરીયાથી વધું ચોખા ખાસો તો અને કરસત નહી કરો તો વજધવાની સંભાવના વધી શકે છે.

*  સફેદ ચોખામાં વિટામીન સીની માત્રા જરા પણ નથી હોતી.
*  જેના કારણે તેના સેવનથી તમારા હાડકાં પણ નબળા પડી શકે છે.
*  ડાયાબિટીસના દર્દીઓ માટે ચોખા હાનિકારક છે.
*  આવા લોકોને ચોખાનું વધું સેવન કરવું જોઈએ નહીં.
આ ઉપરાંત અસ્થમાંના દર્દીઓએ પણ ચોખા ખાવા ટાળવા જોઈએ, કારણ કે ચોખાની તાસીર ઠંડી હોય છે, જે શ્વાસની તકલીફ વધારી શકે છે.

શુગર લેવલ વધવુ
* ચોખા વધું આરોગવાથી ડાયાબિટીસના પીડિતો માટે નુકસાનકાર માનવામાં આવે છે.
*  આવું એટલા માટે કારણ કે ચોખામાં ગ્લૂરોઝનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
*  આથી શુગરનું સ્તર વધી શકે છે.
*  એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ ચોખાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
*  અસ્થમાથી પીડિત લોકોને ચોખા ખાવાનું ટાળવું જોઈએ.

તેનું કારણ એ છે કે ચોખાની તાસીર ઠંડી હોય છે જેથી અસ્થમાના દર્દીમાં શ્વાસની સમસ્યા પેદા થાય છે. ચોખા ખાવાથી અસ્થમાની સમસ્યાનો ખતરો 90 ટકા સુધી વધી જાય છે એટલા માટે જેટલું બની શકે અસ્થામાના પીડિતોએ ચોખા ન ખાવા જોઈએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021