Categories: ભક્તિ

પુરૂષોના આ ખાસ અંગો પર ગરોળી પડવી છે અશુભ જ્યારે મહિલાઓ પર છે શુભ

મોટાભાગના લોકો ગરોળીથી ડરતા હોય છે પરંતુ ગરોળી જો શરીર પર પડી જાય તો બંધ કિસ્મતના પણ તાળું ખુલી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુરૂષ અને મહિલાઓના ખાસ અંગ પર ગરોળી પડવાથી અત્યંત નસીબદાર હોય છે. આવો જાણીએ કયા ખાસ અંગે પર પડવાથી જીવનમાં થનારી શુભ-અશુભ ઘટનો અંગે જણાવે છે.

-પુરૂષના વાળ પર ગરોળી પડવાનો મતલબ મૃત્યુ નજીક હોવું. તેમજ ગરોળી જમણાં કાન પર પડવાનો મતલબ ઘરેલા મળવાની સંભાવના થવી.

-ગરોળી મહિલાઓના ડાબા કાન પર પડવાનો મતલબ આયુષ્યમાં વૃદ્ધિ થશે, ગરોળી તમારા નાક પર પડવાનો મતલબ ખૂબ શીધ્ર જ તમારૂ ભાગ્યોદય થવાનો છે.

-ગરોળી મહિલાઓના સીધો મોંમા પર પડવાનો મતલબ મીઠું અને શુદ્ધ ભોજન મળવાનું છે. ગરોળી ડાબા ગાલ પર પડવાનો મતલબ જૂના મિત્રથી મુલાકાત થશે.

-મહિલાઓના જમણાં ગાળ પર ગરોળી પડવાનો મતલબ તમારી ઉંમરમાં વૃદ્ધિ થશે. તેમજ ગરોળી ગર્દન પર પડવાનો મતલબ યશ એટલે પ્રસિદ્ધીની પ્રાપ્તિ થશે.

-દાઢી પર ગરોળી પડવાનો મતલબ કોઈ ભયાનક ઘટના ઘડવાની છે. તેમજ ગરોળી મૂંછ પર પડવાનો મતલબ સન્માન મળવાનું છે.

-ગરોળી મહિલાઓની આંખની પાંપળ પર પડવાનો મતલબ ધન હાનિ થવાની છે.

-પુરૂષોની ડાબી આંખ પર ગરોળી પડવાનો અર્થ કોઈ મોટું નુકસાન થશે તો ગરોળી સીધી કંઠ પર પડવાનો અર્થ દુશ્મનનો નાશ થવાનો છે.

-પીઠ પર જમણી તરફ ગરોળી પડવાથી સુખની પ્રાપ્તિ થવાની છે. જ્યારે ગરોળીના તમારી પાઠની ડાબી તરફ પડવાનો અર્થ કોઈ રોગનો શિકાર થવાના છે.

-ગરોળી મહિલાના સીધા ખંભા પર પડવાનો અર્થ જીત હાંસલ થશે જ્યારે ડાબા ખંભા પરનો મતલબ શત્રુ બનવાના છે.

 

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021