Categories: ભક્તિ

આ મંદિરમાં હનુમાનજીએ આપ્યાં સાક્ષાત દર્શન, જાણો શું છે કારણ…??

દુનિયામાં એવા ઘણાં મંદિરો છે, પોતાના ચત્કારો માટે જાણીતા છે. ભારતીય સંસ્કૃતિમાં એવા અનેક મંદિરો છે,જે પોતાની અદભુત કલાકૃતિના માટે પણ જાણીતા છે. આ મંદિરોને લઈને ભક્તોમાં પણ એક અતૂટ શ્રદ્ધા હોય છે. જેના કારણે આ મંદિરોમાં ભીડનો જમાવડો થતો રહે છે. આજે આપણે આવા જ એક હનુમાનજીના મંદિર વિશે વાત કરવાના છે.

આ મંદિરને લઈને અનેક લોકવાયકા જોવા સાંભળવા મળે છે. કહેવાય છે કે, આ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ અચાનક ફાટી ગઈ હતી અને તેમાંથી વધુ એક હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી.

આ ઘટના બાદ લોકોમાં આ મંદિરને લઈને એક અનોખી શ્રદ્ધા જોવા મળે છે. આ અનોખી ઘટના અનૂપ શહેરના ધીમરવાલા ધર્મશાળામાં સ્થિતિ હનુમાન મંદિરમાં થઈ હતી. જેના વિશે વાત કરતાં હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, મંગળવારે  પૂજા અર્ચના બાદ તેઓ જ્યારે પ્રસાદ ચઢાવતા હતા ત્યારે અચાનક પ્રતિમા ફાટી ગઈ હતી. જે જોઈને જાણે તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. કારણ કે, તેમાંથી વધુ એક હનુમાનજીની પ્રતિમા નીકળી હતી. તે દરમિયાન મંદિરમાં  શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. જે આ ઘટના જોવા માટે પડપડી કરી રહ્યાં હતા.

આ જોઈને લોકો કહેવા લાગ્યાં હતા કે, સાક્ષાત પ્રભુ પ્રગટ થયા છે.  હવે મંદિરમાં દર્શન કરવા માટે પહેલા કરતાં વધુ ભક્તોની ભીડ ઉમટે છે. ખાસ કરીને, મંગળવાર અને શનિવારના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021