Categories: ભક્તિ

કરો આ નાનકડો ઉપાય, થશે માઁ વૈભવ લક્ષ્મીની તમારા પર કૃપા

ધનની દેવીને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ તમામ પ્રકારના પ્રયાશો કરે છે. જેમાં મહાલક્ષ્મી હંમેશા તેમની સાથે રહે છે. આપણે ત્યાં ઘરની મહિલાઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જ્યાં સુધી પુરૂષ તેનું માન-સમ્માન નથી રાખતા ત્યાં સુધી ક્યારેય પણ તે વ્યક્તિને લક્ષ્મીનું સુખ નથી પ્રાપ્ત થતું. ત્યારે આવો આજે જાણી લઈએ માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય.

* શુક્રવારે સવારે સફેદ કપડા પહેરી માઁ લક્ષ્મીની સામે બેસી શ્રી સૂક્તનો પાઠ કરો. અને ત્યાર બાદ કમળનું ફૂલ ચડાવો.
* શુભ કાર્ય માટે જતા પહેવા મીઠું દહીં ખાઓ.
* લગ્ન જીવનમાંથી નિરસતા (ઉદાસિનતા) દૂર કરવા માટે પોતાના રૂમમાં લવ બર્ડસ (પ્રેમી પંખી)ની તસવીર લગાવો.
* બના-બનાવ્યા કામ બગડે છે તો શુક્રવારના દિવસે કાલી કિળીઓને શાકર નાખો.

* શુક્રવારે લક્ષ્મી મંદિરમાં શંખ, કોડી, કમળનું ફૂલ, મખના, પતાશા, ખીર, અને ગુલાબ ચડાવવાથી માઁ વૈભવ લક્ષ્મી જલદી પ્રસન્ન થાય છે.
* ઘર-પરિવારમાં લાંબા સમય સુધી સુખ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે શનિવારની સાંજે પીપડાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
* સવારે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવી ઘરમાં ગંગાજળના છંટકાવથી અને શુદ્ધ કેસરથી સ્વસ્તિક (સાથિયો) બનાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શક્તિ નથી. અને પરિવારમાં સુખ અને સમુદ્ધિ બની રહે છે.

*  જો તમારી સફળતાના રસ્તામાં કોઈ સમસ્યાઓ (બાધાઓ) ઉત્પન્ન થઈ રહી છે તો, શુક્લ પક્ષના પ્રથમ વીરવારે શુદ્ધ કેસરનું તિલક માથા પર લગાવવાથી આવનાર ધનના માર્ગમાંથી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. આ ઉપાય સતત કરવાથી ધીરે-ધીરે તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે.

માઁ વૈભવ લક્ષ્મી પર આસ્થા હોય તો એક વખત “જય માઁ વૈભવ લક્ષ્મી” લખીને લાઈક કરી શેર જરૂર કરજો. માઁ તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે. “જય માઁ વૈભવ લક્ષ્મી”

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021