Categories: દેશ

આ 6 વર્ષના બાળકે એવું કરી બતાવ્યું જેને જોઈ ઉડી જશે બધાંના હોશ, કમાલ જોઈ લોકોનો પણ છુટી જાય છે પરસેવો

ઘણીવાર નાના બાળક એવો કમાલ કરી બતાવે છે જેની આપણે કલ્પના પણ ના કહી હોય. ત્યારે કાંઈક આવું જ કરી બતાવ્યું ભોપાલના 6 વર્ષના એક બાળકે જેને કરવામાં મોટા મોટા- લોકોનો પણ પરસેવો છૂટી જાય છે. જેના વખાણ આજે દુનિયાના ખૂણે વસતા તમામ ભારતીયો કરી રહ્યાં છે. પિતાએ જ્યારે પોતાના આ દિકરોનો કમાલ જોયો તો તે જોતા જ રહી ગયાં. તો ચાલો જાણીએ આ બાળક એવી શું કરી બતાવ્યું છે?

વાસ્તવમાં, રાજધાની ભોપાલનો નિવાસી આ બાળકનું નામ વરેણ્યમ શર્મા છે. તે દેખાવમાં તો સાવ સામાન્ય છે પરંતુ કામ મોટા-મોટા તેજ દોડવીરની જેમ કરે છે. વરેણ્યમ રોજ 7 કિલોમીટરથી વધારે રનિંગ કરી રહ્યો છે. જ્યારે તે દોડે છે તો લોકો જોતા જ રહી જાય છે અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરવા લાગે છે.

તમને જણાવી દઈએ કે વરેણ્યમને આ દોડ લોકડાઉનમાં શરૂ કરી છે, તેના પરિવારના લોકો જણાવે છે કે જ્યારે સ્કુલ નહતી ચાલું તો તે ઘરે બેઠો-બેઠો કંટાળી જતો હતો. તેણે એક દિવસ કહ્યું હવે હુ દોડ શરૂ કરૂ છું, પ્રારંભિક દિવસમાં અડધો કિલોમીટર પછી એક અને હવે સીધો 5 કિલોમીટરનું અંતર કાપે છે. મુશ્કેલ કરનારી વાત તો એ છે કે તે થાકતો જ નથી અને મોટા લોકો પણ તેની પાસે પહોચી નથી શકતા.

વરેણ્યમના પિતા રાહુલ શર્માએ જણાવ્યું કે અમને નહતી ખબર કે મારા દિકરાની અંદર આટલી મોટી પ્રતિભા છુપાયેલી છે. લોકડાઉનમાં અમને તે મળ્યું છે જે કયારેય કોઈએ વિચાર્યું પણ નહતું. તેમણે આગળ કહ્યું કે પુત્રનો દોડનો વીડિયો બનાવી અમે લોકોએ રમત વિભાગમાં મોકલ્યો જે સિલેક્ટ થઈ ગયો છે.

તેમજ વરેણ્યના દાદાએ જણાવ્યું કે જ્યારે દિકરો મનીશની જેમ રનિંગ કરે છે તો આડોસ-પાડોસના લોકો જોતા જ રહી જાય છે. આજુ-બાજુના લોકોએ તેનાથી પ્રભાવિત થઈ સવારે તેની સાથે દોડવાનું શરૂ કરી દીધું છે.

બાળકની આ મહેનત અને લગનનું પરિણામ છે કે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોધવામાં આવ્યું છે. તે પ્રદેશનો સૌથી નાનો એથલીટ બની ગયો છે. આ અંગે વધુમાં વરેણ્યમની માં જયશ્રી શર્મા જણાવે છે કે દરરોજ દોડવાની તાલીમથી મોબાઈલની ટેવ છુટી ગઈ છે. લોકડાઉનમાં ઘરેથી બહાર ના નીકળવા પર તેમાં ચીડિયાપણુ આવ્યું હતું તે પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021