Categories: દેશ

માં ને દીકરાએ કહ્યું,મમ્મી જમવાની થાળી લગાવી દે 5 મિનિટમાં આવ્યો,પરંતુ 5 મિનિટ પછી દીકરીને જાનવર, કહાની સાંભળી રડી પડશો

લોકોના જીવનમાં અમુકવાર એવી ભંયકર પીડા આવી જતી હોય છે કે જે અંગે કોઈએ વિચાર્યું પણ ના હોય. આવો એક દુ:ખદાયી કિસ્સો મધ્ય પ્રદેશના જયપુરથી સામે આવ્યો છે. ત્યાં એક યુવકે પ્રેમ ભરી વાતથી તેમની મમ્મીને કહ્યું કે મમ્મી મારી જમવાની થાળી લગાવી દો હું ફક્ત 5 બસ મિનીટમાં આવુ છું, પરંતુ બન્યું એવું કે યુવક જીવતો પરત જ ના આવ્યો, સામે આવી તો માત્ર તેમની લોહીથી લથપથ તતી લાશ.

લોહી લુહાણ હાલતમાં મળ્યો દિકરો
વાસ્તવમાં, જબલપુરના વિજયનગર વિસ્તારમાં રહેનારો 16 વર્ષનો તરૂણ અહિરવાર બુધવારે રાત્રે 8 વાગે પોતાના માં ને ભોજનની થાળી લગાવવાનું કહી ઘરથી બહાર ગયો હતો. પરંતુ તે ઘણાં સમય સુધી ઘરે પાછો ના આવ્યો તો પરિવારજનોએ તે લાપતા હોવાની ફરીયાદ પોલિસ સ્ટેશનમાં કરી. 22 કલાક સુધી શોધખોળ કર્યાં બાદ કિશોરની લાશ લોહીથી લથપથ ઘરથી થોડે દૂર રેલ્વે ટ્રેકના કિનારે ઝાડીઓમાંથી મળી.

ગરદન, પીઠ, ચહેરા પર માર્યું ચાકુ
ઘટનાની માહિતી મળતા જ એસપી સિદ્ધાર્થ બહુગુણા અને એફએસએલ ટીમે ઘટના સ્થળ પર પહોચી મૃતદેહ કબ્જામાં લીધો. સીએફપીએ જણાવ્યું કે તરૂણની ગરદ , પીઠ, અને ચહેરા પર ચાકુથી ઘા માર્યાના નિશાન મળ્યાં છે. જેની તપાસ કરવામાં આવી રહી છે, જોકે ઓફિસરના જણાવ્યા અનુસાર, માસૂમની હત્યા કરવામાં હોય તેવા શંકાસ્પદ નિશાન જોવા મળ્યાં હતાં.

માસૂમના ચહેરો વિખોળીને ખાઈ રહ્યા હતા જાનવર
પોલિસે જણાવ્યું કે તરૂણ પ્રેમ અહિરવારનો દિકરો હતો, જે નવમાં ધોરણમાં ભણતો હતો. તેના પિતા એક હાર્ડવેર દુકાનમાં કામ કરે છે. જ્યારે તેમનો પુત્ર આખી રાત ઘરના આવ્યો તો તેમણે પોલીસ થાણામાં ગુમ થવાની ફરિયાદ કરી. કોન્સ્ટેબલ તેમની શોધ કરતા કરતા રેલ્વે ટ્રેક પર પહોચ્યાં તો તે ઝાડીઓમાં લોહીથી લથપથ મળ્યો. તેનો ચહેરો વિખોળી જાનવર ખાઈ રહ્યાં હતાં. જોકે ખરબ મળતા જ આઈપીએલ પ્રિયંકા શુક્લા પહોચ્યો હતો, હવે પોસમોર્ટમ રિપોટ આવ્યાં બાદ અને કેસનો ખુલાસો થયાં બાદ હત્યાનું કારણ મળી શકશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021