Categories: દેશ

કોરોના રિપોર્ટ માટે આ છોકરીનું પ્રાઇવેટ પાર્ટમાંથી લીધું સેમ્પલ, પછી થયું એવું કે…

કોરોના યુગમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેણે માનવતાને શર્મસાર બનાવી દીધી. ક્યાંક કોરોના પોઝિટિવ મહિલાથી બળાત્કારનો કેસ સામે આવ્યો છે, અને ક્યાંક કોરોના સ્પેશિયલ હોસ્પિટલમાં બળાત્કાર અને છેડતીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના અમરાવતીથી પ્રકાશમાં આવ્યો હતો જ્યાં લેબ ટેક્નિશ્યને શરમજનક કૃત્ય કર્યું છે.

યુવતીના ખાનગી ભાગમાંથી લેવામાં આવ્યું સેમ્પલ
હકીકતમાં, લેબો ટેકનિશ્યને મહિલાને કોરોના પરીક્ષણ માટે સેમ્પલ લીધું હતુ. જોકે, સામાન્ય રીતે નાક અને ગળા દ્વારા નમૂના લેવામાં આવતા હોય છે, પરંતુ આ લેબ ટેક્નિશ્યને 24 વર્ષીય યુવતીના ખાનગી ભાગમાંથી સેમ્પલ લીધું હતુ. યુવતીની ફરિયાદના આધારે બદનેરા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી લેબ ટેક્નિશિયનની ધરપકડ કરી છે.


સાથી કર્મચારીઓ સાથે ગઇ હતી હોસ્પિટલ
આરોપીની ઓળખ અલ્પેશ અશોક દેશમુખ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી એક સર્વિસ સ્ટોરમાં નોકરી કરે છે, જ્યાં કોરોનાના એક કામદારને ચેપ લાગ્યો હતો. સાવધાની રૂપે, યુવતીએ 28 જુલાઈના રોજ સરકારી લેબમાં અન્ય સ્ટોરના તમામ કર્મચારીઓ સાથે કોરોના પરીક્ષણ કરાવ્યું હતું. તે લેબ ટેકનીશિયને તકનો લાભ લઇ લીધો અને યુવતી સાથે શરમજનક કૃત્ય કર્યું.

સેમ્પલ માટે છોકરીને ફરીથી બોલાવવામાં આવી
આ છોકરીએ એક વખત સેમ્પલ આપી દીધું હતુ, પરંતુ એવો આરોપ છે કે લેબ ટેક્નિશ્યને તેને ફરીથી બોલાવી હતી અને કહ્યું હતું કે તમારો ટેસ્ટ પોઝિટિવ છે અને તે પછી તેણે તે છોકરીના ખાનગી ભાગમાંથી સેમ્પલ લીધું હતું અને પછી કહ્યું હતું કે તે કોરોના નેગેટિવ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021