આ વ્યક્તિ ફક્ત બે મિનીટમાં ખાઈ ગયો અઢી કિલો મરચાં, જોઈને તમે પણ થઈ જશો દંગ…

જો એકાદ મરચું ભૂલથી પણ કોઈ ખાઈ લે તો ભલભલાનો પરસેવો છૂટી જાય છે, ત્યારે ચીનના એક વ્યક્તિએ અઢી કિલો મરચા ખાઈ ગયો હતો. હા…સાચે. આ વાત તમને ગળે નહીં ઉતરે પણ આ વાસ્તવિકતા છે.

આ એક હરિફાઈ છે જે ચીનના લીજિયાંગ શહેરમાં દર વર્ષે યોજાય છે. જેમાં ભાગ લેનારને કમર સુધીના પાણીમાં રહીને બને એટલા વધુ મરચા ખાવાના હોય છે.

યોજાયેલી આ હરિફાઈનો વિજેતા સિચૂઆનના ચેગડૂ શહેરનો છે. જે તેની તીખી અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે જાણીતું છે.

આ વર્ષની હરિફાઈમાં વિજેતાએ માત્ર 2 મિનીટમાં અઢી કિલો મરચા ખાઈને જીત હાંસલ કરી હતી. ઈનામમાં તેને 24 કેરેટનું સોનાનું મરચું આપવામાં આવ્યું હતું.

આ હરિફાઈમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠાં થાય છે અને મરચાં શોખથી મરચા ખાય છે. તે દરમિયાન કેટલાકની તો  આંખમાં પાણી આવી જાય છે. તો વળી, કેટલાંક લોકોની હાલત પણ ખરાબ થઈ જાય છે. છતાં લોકોમાં આ હરિફાઈને  લઈને એક અનોખી ઘેલછા જોવા મળે છે. જે જીતવા માટે  આ તમામ બાબતોને નજરઅંદાજ કરે છે અને  ઉસ્તાહપૂર્વક હરિફાઈમાં ભાગ લે  છે.

આમ, દેશ-વિદેશમાં આવી અનોખી અનેક પ્રથાઓ કે હરિફાઈ થતી રહે છે. જેમાં ભાગ લેનાર જીત મેળવવા માટે પૂરતા પ્રયત્ન કરતા જોવા મળે છે.  તો વળી, કેટલાંક લોકો તો પોતાના જીવને પણ જોખમમાં મૂકી દે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021