Categories: ભક્તિ

પરિણીત સ્ત્રીઓ ભૂલથી પણ ન પહેરો આ 3 વસ્તુ, વેરવિખેર થઈ જશે તમારો પરિવાર

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે, કારણ કે કોઈ નવા કામની શરૂઆત કરતા પહેલા લોકો વાસ્તુ શાસ્ત્ર દ્વારા જાણવાનો પ્રયત્ન કરે છે તે જે કામ શરૂ કરવા જઈ રહ્યાં છે, તે તેના માટે શુભ હશે કે નહી અને પછી તે આ કામનો આરંભ કરે છે. આજે પણ ઘણાં બધાં લોકો છે જે વાસ્તુ શાસ્ત્ર પર વિશ્વાસ રાખે છે. આજકાલ મહિલાઓ અલગ-અલગ પ્રકારના આભૂષણ પહેરે છે પરંતુ ઘણી બધી એવી વસ્તું સામેલ છે જેને પહેરવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે અને તે હંમેશા હતાશ રહેવા લાગે છે.

એવામાં તેને કઈ સમજાતું નથી કે અંતે તેના જીવનમાં આ પ્રકારની નકારાત્મક શક્તિ અચાનક કયાથી આવી છે. હકીકતમાં આ બધી સમસ્યા પરિણત મહિલાઓને કેટલાક વસ્ત્ર અને આભૂષણ પહેરવાના કારણ થાય છે, એટલા માટે આજે અમે તમને આ જ વસ્તુ વિશે જણાવીશું કે પરિણીત મહિલાએ એવી કઈ-કઈ વસ્તુ ન ધારણ કરવી જોઈએ.

પરિણીત મહિલાઓએ નહી પહેરવી જોઈએ આ વસ્તુ

સફેદ સાડી
પરિણીત મહિલઓએ કયારેય પણ સફેદ સાડી ન પહેરવી જોઈએ, કારણ કે સુહાગન મહિલાઓને સફેદ સાડી પહેવી અશુભ માનવામાં આવે છે. અને તેને વિધવા મહિલાઓનું પ્રતીક માનવામાં આવે છે. કેમ કે જ્યારે કોઈ મહિલાના પતિનું અવસાન જાય છે તો તેને સફેદ સાડી પહેરવા આપવામાં આવે છે, જેથી લોકોને ખબડ પડે છે કે આ મહિલાનો પતિ મરી ગયો છે. એટલું જ નહી સફેદ સાડી પહેરવાથી પરિણીત મહિલાની પતિવ્રતા ભંગ થાય છે અને તે મહિલાના પતિના જીવન પર ખતરા આવે છે. પતિ-પત્નીના સંબંધ વચ્ચે ધીમે-ધીમે કડવાશ આવવા લાગે છે, આ માટે ભૂલથી પણ પરણિત સ્ત્રીએ સફેદ સાડી ન પહેરવી.

સોનાની પાયલ અને માછલી
આજકાલ ફેશનના જમાનામાં સ્ત્રીઓ સોનાની પાયલ અને માછલી પહેરવા લાગી છે. વાસ્તવમાં, પગરમાં કોઈ દિવસ સોનુથી બનાવેલી કોઈ વસ્તું ન પહેરવી જોઈએ, કારણ કે સોનુને કુબેર દેવતાનું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે સોનાની પાયલ અથવા માછલી પહેરો છો તો તમારાથી કુબેર દેવતા નારાજ થઈ જશે, જેના કારણે તમારા ઘરે દરિદ્રતા વાસ કરવા લાગશે અને તમારા પતિની તરક્કી પણ અટકકી જશે. સોનાના ઘરેલાથી સંબંધિત એ માન્યતા છે કે તેને કમરના ઉપર વાળા શરીરના ભાગમાં જ પહેરી શકાય છે, એટલા માટે સોનાની વસ્તુમાં પાયલ તેમજ માછલી ન પહેરવી જોઈએ.

કાળા રંગની બંગડી
કાળો રંગ નકારાત્મતાનું પ્રતીક માનવામાં આવે છે અને કોઈ પણ શુભ કામમાં શ્યામ રંગની વસ્તુનો ઉપયોગ નથી કરવામાં આવતો. બંગડી પણ સુહાગનું પ્રતીક હોય છે અને આ સુહાગન મહિલાનો એક શ્રૃંગાર હોય છે. આ માટે કયારેય પણ તમારા હાથમાં કાળા રંગની બંગડી ન પહેરવી પણ કાળી બંગડી સિવાય અન્ય રંગની બંગડી પહેરી શકાય છે. આ ઉપરાંત કાળા રંગની બંગડીથી તમારા પતિ અને સંતાનને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી ભૂલથી અથવા ફેશનમાં કાળા રંગની બંગડી ન પહેરો.

 

 

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021