Categories: Uncategorized

બાળકોને ભૂખ્યા જોઈ ચિંતિત માતાએ માત્ર 150 રૂપિયા માટે માથાના વાળ કપાવી નાખ્યાં અને પછી બન્યું એવું કે

કોઈએ સાચું કહ્યું છે કે ભગવાન દરેક જગ્યા પર નથી આવી શકતા એટલા માટે તેમણે એક જનનીનું સર્જન કર્યું છે. માઁના પ્રેમમાં તે શક્તિ છે જે રંકને પણ રાજા બનાવી દે છે, પરંતુ આજે અમે તમને એક એવી હકીકત જણાવીશું, જેના વિશે સાંભળી તમે પણ ભાવુક થઈ જશો.

ખરેખર, આ કહાની છે તમિલનાડુનું શહેર સલેમની, અહીં બાળકોની માતા પ્રેમાએ પોતાના ભૂખ્યા બાળકોને ખવડાવવા માટે કઈક એવું કર્યુ જેની તમે કલ્પના પણ ન કરી હોય. વાસ્તવમાં જનનીએ પોતાના જ વાળ કપાવી નાખ્યાં અને તેને માત્ર 150 રૂપિયા જેવી નજીવી કિંમતમાં વેચી માર્યાં. પ્રેમાનો પતિ સેલ્વનએ આપઘાત કરી લીધો હતો અને પતિની આત્મહત્યાનું કારણ તેના કરજના બોઝથી દબાવવામાં જણાવવામાં આવ્યું.

પ્રેમા અને સેલ્વન બંને જ એક ભઠ્ઠા મજૂરી કરતા હતા અને બંનેએ પોતાના જરૂરીયાને પૂરી કરવા માટે ઘણાં પૈસા ઉધાર લીધા હતાં. બંનેએ ઉધાર લઈને 2.5 લાખથી વધું કરજ કરી નાખ્યું હતું. આ કરજથી હતાશ થઈને પતિએ તો આપઘાત કરી લીધો, પરંતુ પ્રેમાએ પોતાના બાળકો માટે જીવન જીવવાનો માર્ગ પસંદ કર્યો. જ્યારે પ્રેમાં પાસે પૈસા ખમત થઈ ગયાં તો તેણે પોતાના મિત્રા અને સગા-વ્હલા પાસેથી પૈસા માંગ્યા પણ બધાંએ હાથ પાછળ કરી લીધાં. છેવટે ગામના એક વ્યક્તિએ પ્રેમા સામે એક પ્રસ્તાવ રાખ્યો.

યુવકે કહ્યું કે, જો તે તેના માથા વાળ આપી દેશે તો તે તેને પૈસા આપશે. આ સાંભળી પ્રેમાએ કઈ જ ન વિચાર્યું, કારણ કે તેને પોતાના બાળકનું પેટ ભરવું હતું. તેણે જલ્દી જ પોતાના વાળ ફક્ત 150 રૂપિયામાં વેચી માર્યાં. પૈસા મળતા જ પ્રેમાએ પોતાના બાળકોને જમવાનું ખવડાવ્યું. પ્રેમાની કહાની જ્યારે એક ‘ગ્રાફિક ડિઝાનર’ જી બાલા નામના વ્યક્તિને મળી તો તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમા માટે ક્રાઉડ ફંડિંગ કર્યું. આ દરમિયાન પ્રેમા માટે લગભગ 1.45 લાખ રૂપિયા જમા થઈ ગયાં છે અને તેની સાથે જ જિલ્લા વહીવટીએ પ્રેમાને માસિક વિધવા પેન્શનની મંજૂરી આપી દીધી છે. ત્યારે પ્રેમાને જોઈને કહેવામાં આવે છે મા તે મા બીજા બધા વગડાના વા, જનની જોડ સખી નહી જડે રે લોલ! એક જનની જ છે જે દરેક પરિસ્થિતિમાં લડી લેતી હોય છે અને ડગમગતી નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021