આ એવી અનોખી જગ્યા છે જ્યાં લોકોને કચરાના બદલામાં મળશે ભોજન…જાણો ક્યાં છે જગ્યા….

હેડિંગ પરથી તમને અંદાજો આવી જ ગયો હશે કે,, આજે આપણે કચરા વિશે વાત કરવાના છે. એ પહેલા તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે, તમને કોઈ કચરો આપે તો તમે શું કરો??? પહેલા તો આ વાત થોડી અસહજ લાગે, પણ જો તમને ખરેખર કચરો આપવામાં આવે તો??  ગુસ્સે થશો અથવા તો કચરાનો અસ્વીકાર કરશો…..બરાબરને, પણ આજે અમે તમને એવા અનોખા કેફે વિશે જણાવવાના જે સામેથી કચરો માગે….

જી હા… આ વાત જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે કે, આ જગ્યા ભારતમાં જ છે. છત્તીગઢમાં જ આવું અનોખું કેફે ખુલવા જઈ રહ્યું છે. જ્યાં તમે 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવીને બદલા ખાવાની વસ્તુ મેળવી શકો છો.

આ અનોખી પહેલ છત્તીસગઢની નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના દ્વારા તે લોકોને ભોજન કરાવવાની સાથે કચરો પણ સાફ કરાવી શકશે. આ કેફે બસ સ્ટેશનની નજીક ખોલવામાં આવશે. જેથી લોકો ત્યાં સરળતાથી એકઠાં થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, આ કેફે માટે હમણાં પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યાં છે. જેથી તે ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે. એવામાં જોવાનું રહ્યું કે, તંત્ર દ્વારા લાગું કરાતી આ અનોખી તરકીબો લોકોને સ્વચ્છતા અંગે જાગ્રત કરી શકે છે કે કેમ..

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021