Categories: મનોરંજન

નવા અંજલી ભાભીનો બોલ્ડ અને સેક્સી અંદાજ.. હવે `તારક મહેતા’…માં લગાવશે ચાર ચાંદ.. જૂઓ ભાભીનો હોટનેસ ફોટા

સૌકોઈનો મનપસંદ શો એટલે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળ્યા. લોકડાઉનમાં પછી ફરી શો તો શરૂ થઈ ગયો છે. પરંતુ તારક મહેતામાંથી સોઢી બાદ અંજલી ભાભીનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ પણ શો ને અલવિદા કહી દીધું છે. જોકે હવે મેકર્સમાં નવા હોટનેસ અંજલી ભાભીની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. જેણે સૌકોઈનું દીલ જીતવાની શરૂઆત કરી દીધી છે. આ હોટનેસ ભાભી બીજા કોઈ નહીં પરંતુ અભિનેત્રી સુનૈના ફોજદાર છે.

નવી અંજલી ભાભી અને સોઢી બંનેએ શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. સુનૈનાએ સોશિયલ મીડિયામાં તારક મહેતા ના સેટના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. પરંતુ રિયલ લાઈફની વાત કરીએ તો નવા અંજલી ભાભી ખુબ બોલ્ડ અને ગ્લેમરસ છે.
ફોટોમાં સુનૈના તારક મહેતા ઉર્ફે શૈલેન્દ્ર લોઢાની સાથે જોવા મળી રહી છે. લોકો પણ હવે તારક મહેતાની સાથે-સાથે નવી અંજલી ભાભીની એક્ટિંગ જોવા માટે આતૂર બન્યા છે.

ફોટો શેર કરતા સુનૈનાએ લખ્યું કે , તમામ કલાકાર અને દર્શકોને એન્ટટેન કરવા માટે જીવું છું. મને અંજલી ભાભીના રૂપમાં તમે સ્વિરકાર કરશો અને સોઢીની જેમ જ દર્શકોનો પ્યાર મળશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે.

આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં તારક મહેતાનો એક પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુનૈના અને બલવિંદર જોવા મળી રહ્યા છે. જોકે જુના અંજલી ભાભી અને સોઢીની જેમ તેમને પણ દર્શકોનો ભરપૂર પ્યાર મળશે કે કેમ તે તો આવનાર એપિસોડમાં જ ખબર પડી જશે.

સુનૈના ફોજદાર પરણિત છે. સુનૈનાએ 4 વર્ષના સંબંધો બાદ પોતાના બોયફ્રેન્ડ કુણાલ ભંબવાની સાથે લગ્ન કર્યા છે. કુણાલ એક બિઝનેસમેન છે.

સુનૈના ફોજદારે એક્ટિંગ કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો સંતાનથી કરી હતી. આ સિવાય રાજાકી આયેગી બારાત, કુબૂલ હૈ, રહના હૈ તેરી પલકો કે છાંવ મેં, સીઆઈડી, સાવધાન ઈન્ડિયા, આહટ, એક રિશ્તા સાઝોદારી કા, લગી તુઝસે લગન અને ફિયર ફાઈલ્સ જેવા શોમાં કામ કર્યું છે.

સુનૈનાના જણાવ્યા પ્રમાણે, નેહા મહેતા ગત 12 વર્ષોથી આ શોની હિસ્સો હતી. તેની જેમ એક્ટિંગ કરવી મારા માટે સરળ નથી. નેહા ઉર્ફે જુની અંજલી ભાભીનું સ્થાન લેવું સરળ નથી. પરંતુ હું આ શો ને 100 ટકા ફાળો આપવાનો પ્રયાસ કરીશ.

આપને જણાવી દઈએ કે, શરૂઆતથી જ તારક મહેતાનો હિસ્સો રહેલી નેહાએ હાલમાં જ શોને અલવિદા કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, નેહા મહેતાના શો છોડવા પર સૌથી મોટું કારણ કરિયર છે. નેહા, પોતાના ભવિષ્યમાં સારી ઉપબલ્બીઓ મેળવવા માગે છે. કારણ કે, જ્યારથી શો શરૂ થયો છે ત્યારથી નેહા માત્ર એક જ કિરદાર નિભાવતી આવી છે.

નેહા પહેલા શો ની લીડ એક્ટ્રેસ દિશા વકાણી ઉર્ફે દયા ભાભી પણ શો છોડી ચૂકી છે. દયા ભાભીએ પ્રેગનેન્સીના કારણે ત્રણ વર્ષ પહેલા રજા લીધી હતી. પરંતુ અત્યાર સુધી તેમની ઘર વાપસી થઈ નથી. અનેક વખત તેમના પરત આવવાની ચર્ચાઓ પણ શરૂ થઈ. પરંતુ અત્યાર સુધીમાં તેઓ પરત એન્ટ્રી મેળવી શક્યા નથી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021