Categories: ભક્તિ

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ વિશેષ ઉપાય, હંમેશા પૈસાથી ભરેલી રહેશે તિજોરી

ધનના દેવી માતા લક્ષ્મીને તમામ લોકો શીઘ્ર પ્રસન્ન કરવા ઈચ્છે છે, જેથી તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે અને તેને કયારેય પણ કોઈ વસ્તુનો અભાવ ન થાય. તેમના કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો સતત કોશિશ પણ કરે છે. એવામાં લોકો ઘરનું વાતાવરણ હંમેશા સારો રાખવાનો પ્રયત્ન કરે છે.

માનવામાં આવે છે કે જો આપણું ઘર શુદ્ધ અને સકારાત્મક ઉર્જા વાળું રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેમજ શાસ્ત્રો અને પુરાણોમાં ઘરને એક મંદિર જ કહેવામાં આવે છે એટલે, તેમને દેવસ્થાન માનવામાં આવે છે. ત્યાં કેટલીક વસ્તુ એવી હોય છે જેને ઘરમાં રાખવી ખૂબ જરૂરી માનવામાં આવે છે. સાથે જ કેટલીક એવી વસ્તુ જે તેમની મદદથી દેવી માતા લક્ષ્મીને અસરળતાથી પ્રસન્ન કરી શકાય છે.

જો તમે પણ ધનથી સમસ્યાઓથી પરેશાન છે તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જે ઉપાય કરવાથી ધનની અછત દૂર થાય છે.

આ છે ઉપાય
-ઘરમાં ભોજન બને તો સૌથી પહેલા ગાય અને કુતરા માટે અલગ નીકાળો અને પછી તેને ગાય અથવા કુતરાને ખવડાવી દો. કહેવામાં આવે છે આમ કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.

-જ્યારે પણ મનુષ્ય ભોજન કરો તો પોતાનું મોઢું ઉત્તર દિશાની તરફ રાખીને જ ભોજન ગ્રહણ કરે. કહેવામાં આવે છે કે આ દિશા તરફ મોં રાખીને જમવાથી ધન લાભ સાથોસાથ આવકમાં પણ વૃદ્ધિ થાય છે.

-જો તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો તો દરરોજ કેળના વૃક્ષમાં જળ અર્પણ અને ઘીનો દીવન અવશ્ય પ્રગટાવો. જો આવી રીતે કરવામાં સંભવ ન હોય તો તેમને ગુરૂવારના દિવસ જરૂર કરો.

-પૂજા દરમિયાન જે ચોખા તમે લક્ષ્મીજી પર ચઢાવો છો, તેમને નાના કાગળમાં પડીકા બનાવી તમારા પર્સમાં રાખો. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થાય છે.

-આ ઉપરાંત એ પણ કહેવામાં આવે છે કે દર ગુરૂવારે તુલસીના છોડમાં દૂધ અર્પણ કરવાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021