Categories: ભક્તિ

અલૌકિક શક્તિઓ છે ॐ શબ્દમાં, આવી રીતે જાપ કરવાથી બધા જ કષ્ટોથી મળશે મુક્તિ

હિન્દુ ધર્મમાં મંત્રોચ્ચારનું આગવું મહત્વ હોય છે અને તમામ મંત્રોનુ ઉચ્ચારણ ॐ થી શરૂ થાય છે. હિન્દુ ધર્મની પરંપરાઓ અનુસાર, ॐ એક શબ્દ નહીં પરંતુ સમગ્ર સંસાર છે. સદીઓથી આપણાં ઋષિ મૂનિ ॐ નું ઉચ્ચારણ કરી તપ યોગ અને સાધનો કરતા આવ્યાં છે. આ ચમત્કારી શબ્દમાં એટલી શક્તિ છે કે માત્ર ॐ ના જાપથી ઈશ્વરની કૃપા મેળવી શકાય છે. આવો જાણીએ ॐ ની કલ્યાણકારી શક્તિઓ વિશે અને ॐ નું ઉચ્ચારણ કેમ કરવું જોઈએ.

ॐનો પૌરાણિક મહત્વ

ॐના ઉચ્ચારમાં સંપૂર્ણ બ્રહ્માંડનું જ્ઞાન છુપાયેલું છે. કહેવામાં આવે છે કે ॐના જાપથી પરમપિતા પરમેશ્વર પ્રગટ થાય છે, કારણ કે ॐ ભગવાનના તમામ સ્વરૂપોનુ સંયુક્ત રૂપ છે. આ ચમત્કારી શબ્દમાં એટલી શક્તિ છે કે માત્ર તેમના જાપથી ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. ॐ શબ્દમાં આખી સૃષ્ટિ સમાયેલી છે. તેમનો ઉચ્ચારનો સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. આ ધ્વનિ મનુષ્યની સાંભળવાની ક્ષમતાથી અતિ ઉપર છે. કહેવામાં આવે છે કે સંસારના અસ્તિત્વમાં આવતા પહેલા જે પ્રાકૃતિક ધ્વનિની ગુંજ હતી તે ॐની જ હતી. આ બ્રહ્માંડનો અવાજ પણ કહેવામાં આવે છે.

ॐના ઉચ્ચારણ કરતા સમય રાખો આ વાતનું ધ્યાન

ॐનું ઉચ્ચારણ હંમેશા સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણાં જ કરો. ॐનું ઉચ્ચાણ કરવાથી શ્વાસ તેજ થઈ જાય છે. ખુલ્લી જગ્યા પર ॐનુ ઉચ્ચારણ કરવાથી હંમેશા શરીરમાં શુદ્ધ હવા પ્રવેશે, જે શરીર માટે ખૂબ લાભદાયી હોય છે. ॐનું ઉચ્ચારણ સુખાસન, પદ્માસન, વજ્રાસન, વગેરે મુદ્રામાં બેસીને જ કરવું જોઈએ. 5,7,11, અથવા 21 વાર ॐનું ઉચ્ચારણ કરવું ઉપયોગી માનવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021