Categories: ભક્તિ

જો કરશો આ 5 ઉપાય તો નવરાત્રીમાં મળશે માતા રાણીના આશીર્વાદ, પૂર્ણ થશે મનોકામનાઓ

શારદીય નવરાત્રી 17 ઓક્ટોમ્બરથી શુભારંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી માતા નવ દુર્ગના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.. આ સમય દેવી દુર્ગાના ભક્તો માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે નવ દિવસ સુધી ફલાહારી ઉપવાસ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો નવરાત્રી દરમિયાન ભક્ત માં નવ દુર્ગાથી જોડાયેલા કેટલાક ઉપાય કરશે તો તેમની મનોકામના માતા રાણી પૂર્ણ કરે છે.

નવરાત્રી માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ શક્તિના દિવસોમાં તમે કેટલાક ઉપાયને અજમાવીને તમારા જીવનના બધા સંકટને દૂર કરીને તમારું જીવન અસીમ આનંદથી ભરી શકો છો. નવરાત્રીમાં આ ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. ધન, સ્વાસ્થય વગેરેની મનોકામના આ 9 દિવસોમાં કરેલ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે . આ ઉપાય આ પ્રકારના છે.

જો આર્થિક સમસ્યા રહે છે તો નવરાત્રીમાં કોઈ પણ ચાંદીની બનાવેલી શુભ સામાન જેમ કે, લક્ષ્મી ગણેશનો સિક્કો, ચાંદીનું નારિયળ લાવી માં નવ દુર્ગાને અર્પણ કરો. આથી આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મળશે.

જો તમારા મનમાં સૌભાગ્ય પ્રાપ્તની ઈચ્છા છે તો નવરાત્રીમાં સુહાનનો સામાન લાલ બંગડી, બિંદી, સિંદૂર, અને ચુંદડી લાવી નવમાં નોરતાને દિવસ માતા કાળીને અર્પણ કરો શુભ સૌભાગ્ય પોતાની તરફ આકર્ષિત થશે.

સૌ કોઈ જેમ તમારી ઈચ્છા છે પોતાના ઘરે આ સપનું પૂર્ણ કરવા માટે નવરાત્રીમાં માટીનું મોડલ ઘર લાવી પૂજાઘરમાં રાખો,આમ કરવાથી દેવી માં તમારી ઈચ્છા પૂર્ણ કરશે.

જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ધન, સંપતિની અછત ન હોય તો નવરાત્રી દરમિયાન કોઈ કિન્નરથી પૈસા લાવી લાલ કપડામાં લપેટી પોતાના પર્સ અથવા તિજોરીમાં રાખો.

જો તમને કોઈ કામમાં બાધા આવી રહી છે અને તમે તેમાં સફળકા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો નવરાત્રી લાલ મૌલી લાવી તેમાં દેવી માંનું નામ 9 ગાંઠો બાંધો. જે બાદ આ દોરાને માતા રાણીને અર્પણ કરો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021