Categories: મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂની શેર કરી એવી હોટ તસવીરો કે, ફેન્સ પણ રહી ગયા દંગ….

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની જૂની સોનૂ ઉર્ફે નિધિ ભાનુશાલીએ તેના હોટ ફોટોઝ શેર કર્યા છે. જેને જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા છે. મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં જ નિધિ ગોવામાં રજા માટે ગઈ હતી. જ્યાં તે ખૂબ જ એન્જોય કરતી જોવા મળી હતી.

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શોને 12 વર્ષ થયા છે, પરંતુ હજુ પણ દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. ઘણા એપિસોડ હોવા છતાં પણ શોમાં કોઈ કમી નથી. શોમાં નિધિ ભાનુશાળીએ જૂની સોનુનું પાત્ર ભજવ્યું હતું. જો કે, તેણે આ શો છોડી દીધો હતો, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસવીરો શેર કરીને તેના ચાહકોને પાગલ કરતી રહે છે. તેના ફેન્સ પણ તેને તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.

સમુદ્રની વચ્ચે કાળી બિકીનીમાં નિધિની તસવીરો ઇન્ટરનેટ પર એકદમ વાયરલ થઈ રહી છે. તેના ફોટા શેર કરતી વખતે તેણે એક કેપ્શન પણ આપ્યું છે.

ચાહકો નિધિની આ તસવીરો પર કમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોનુનું પાત્ર આ પહેલા ઝીલ મહેતાએ ભજવ્યું હતું. 4 વર્ષ કામ કર્યા બાદ તેણે આ શો છોડી દીધો હતો. જે બાદ નિધિ ભાનુશાળીએ શોમાં ઝીલની જગ્યા લીધી હતી. નિધિએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. છ વર્ષ સુધી શોમાં કામ કર્યા પછી નિધિએ ઘણાં ફેન ફોલોઇંગ મેળવ્યા, ત્યારબાદ તેની જગ્યાએ પલક સિધવાણી લીધી છે.

નિધિને તેના વાસ્તવિક જીવનમાં ખૂબ સ્ટાઇલિશ રહેવાનું પસંદ છે. નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ચાહકો માટે ફોટા શેર કરતી રહે છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ઘણા લોકોએ નિધિની આ સ્ટાઇલને પણ ફોલો કરી હતી અને તેની સ્ટાઇલ પણ ટ્રેન્ડમાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021