Categories: હેલ્થ

હીરાની જેમ ચમકી ઉઠશે ચહેરો, બસ રાત્રે સુતા પહેલા કરો ફક્ત આ કામ

ચહેરાની સુંદરતા માટે યુવતીઓ અવ-નવી બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. ઘણીં અભિનેત્રીઓ પણ રાત્રે સુતા પહેલા નાઈટ ક્રીમ જરૂર લગાવતી હોય છે. તેમજ તમને બજારમાંથી ઘણીં અલગ-અલગ પ્રકારની ક્રીમ મળી જતી હોય છે, જેને લગાવવાથી તમારા ચહેરાને ઘણાં ફાયદા પણ પહોચે છે. વ્યસ્ત જીવનશૈલીના કારણ ઘણી વાર મહિલાઓ ક્રીમ લગાવાની પણ જ ભૂલી જાય છે, પરંતુ જો તમે ચમકદાર અને કોમળ ત્વચા ઈચ્છો તો રાતના નાઈટ ક્રીમ ખાસ લગાવવી જોઈએ. મોટાભાગની યુવતીઓના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે અંતે કેમ નાઈટ ક્રીમ રાત્રે લગાવવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો આ વિશે જણાવીએ.

 

શું રાત્રે નાઈટ ક્રીમ લગાવવાથી થાય છે ફાયદો

આ વિષય પર વિશેષજ્ઞોની માનીએ તો રાત્રે ક્રીમ આપણીં ત્વચા પર વધું યોગ્ય રીતે કામ કરે છે. તેનું એક કારણ એ પણ છે કે રાતે આપણે પોતાના ચહેરા પર વારંવાર હાથ લગાવતાં નથી. બીજું અન્ય કારણ ચહેરો ધૂળ અને માટીથી પણ બચી રહે છે. તેના કારણ ક્રીમના બધાં પોષક તત્વ તમારી ત્વચાને મળે છે. સાથે જ રાત્રે ક્રીમ તમારા ચહેરા પર ખૂબ ઝડપથી પણ કામ કરે છે, કારણ કે આપણે તેને પોતાના ચહેરા પર અંદાજે 7 થી 8 કલાક સુધી લગાવી રાખીએ છે. એટલા માટે તબીબ અને બ્યૂટી એક્સપર્ટ તમને નાઈટ ક્રીમ લગાવવાની સલાહ આપે છે.

 

અમે તમને જણાવી દઈએ કે તમારે કઈ સ્કિન પ્રોબલ્મસમાં નાઈટ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ

 

1. ચહેરા પર ખીલ

આજ-કાલ દર એક યુવતી ખલીના કારણ ખૂબ પરેશાન છે. આ પરેશાનીનો હલ દવાઓ પાસે નથીં, પણ જો તમારા ચહેરા પર ઘણાં બધી ખીલ છે તો તમે નાઈટ ક્રીમનો ઉપયોગ જરૂર કરી શકો છો. આથી તમારી સ્કિનમાં બદલાવ જોવા મળશે.

 

2. ચહોરા રહે છ ડ્રાય

ઘણી વખત અમુક યુવતીઓની સ્કિન બહુ જ ડ્રાય હોય છે. ઘણાં પ્રકારની ક્રીમ લગાવ્યાં બાદ પણ આ ડ્રાયનેસ નથીં જતી તો એવામાં તમે પોતાના રોંજિદા જીવનમાં નાઈટ ક્રીમનો ઉપયોગ જરૂર કરો, આથી તમારી સ્કિનને મોઈશ્ચરાઈઝર મળશે અને સુકાપનની સમસ્યા પણ દૂર થશે.

 

3. સ્કિન પર થાય છે બળતરા

આંખો દિવસ તડકામાં રહેવાના કારણ અને પ્રદૂષણમાં રહેવાના કારણ ઘણીવાર સ્કિન પર બળતરા અને રેડનેસ થવા લાગે છે જો તમે પણ આ સમસ્યાથી પસાર થઈ રહ્યાં છે તો તમારે નાઈટ ક્રીમ જરૂર લગાવવી જોઈએ.

 

4. સ્કિન ટોનને એક જેવી કરે

જ્યારે આપણે તડકામાં બહાર જઈએ છે તો તડકાના કારણ આપણી ત્વચાનાં રંગમાં ફર્ક આવે છે. જેના કારણ ચહેરો ખૂબ ખરાબ દેખાવા લાગે છે. જો તમને પણ આ સમસ્યા છે તો નાઈટ ક્રીમનો ઉપયોગ જરૂર કરો.

 

તમને તેના 10 ફાયદા જણાવીશું

1. ચહેરાને બનાવે મુલાયમ
2. ત્વચાને હાઈડ્રેટ કરે
3. કરચલીઓ ઓછી કરે
4.નાઈટ ક્રીમ ડાર્ક સર્કલ ઓછી કરે
5. સ્કિનને સુકી થવાથી બચાવે
6. ત્વચામાં સુગમતા કાયમ રાખે
7. સ્કિનની રંગત બની રહે
8. તમારી સ્કિનની બ્લડ સર્કુલેશન યોગ્ય કરે, જેથી તમારી સ્કિનને આથી ઓક્સીજન મળે છે.
10. નાઈટ ક્રીમ સૂરજના નુકાસાનકારક કિરણોથી બચાવે
11 ત્વચાને રાખે હાઈડ્રેટેડ

તેમજ નાઈટ ક્રીમ સાથે બજારમાં ડે ક્રીમ પણ મળે છે, પરંતુ ઘણી બધી યુવતીઓ આ વચ્ચેનું અંતર નથી જાણતી. તો આવો હવે જાણીએ આ બંને ક્રીમમાં અંતર શું છે.

પહેલા જાણીએ ડે ક્રીમ શું છે?

ડે ક્રીમમાં SPF ( સન પ્રોટેક્સ ફેક્ટર) વધું હોય છે, જેથી ત્વચા પ્રદૂષણ, તણાવ અને સૂરજના હાનિકારક કિરણોથી બચી રહે છે. સાથે જ આથી તમે બર્નિંગ અને ફોટોએજિંગથી પણ બચી રહો છો. આ ઉપરાંત તેમાં હાજર એન્ટી-એજિંગ ગુણ ત્વચાને વધતી ઉંમરની સમસ્યાઓના સાથે મેકઅપથી થનારા નુકસાનથી બચાવે છે.

 

શું અલગ છે નાઈટ ક્રીમ ?

નાઈટ ક્રીમ ચહેરાની નમી અને રિકવરી પર ફોકસ કરે છે. આ સ્કિન રિપેયરિંગ, રિસ્ટોરિંગ અને રિજનરેટિંગનું કામ કરે છે. રાત્રે એટલા માટે આ ક્રીમ લગાવવામાં આવે છે, કારણ કે તેમાં એવા સ્ટ્રોન્ગ મોઈશ્ચરાઝર ગુણ મળી આવે છે, જે અત્યંત ધીમી ગતિથી સ્કિન દ્ધારા શોષાય છે. નાઈટ ક્રીમ- ડે ક્રીમની તુલનામાં થોડી વધારે ઘાટી હોય છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021