Categories: હેલ્થ

પીરિયડ્સના આ સંકેતો ન કરો નજરઅંદાજ, આગળ જતા થઈ શકે છે આ ગંભીર સમસ્યા

મહિલાઓને દર મહિને પીરિયડ્સમાંથી પસાર થવું પડે છે. આ ચક્ર દર મહિને 3થી7 દિવસ સુધી ચાલે છે. આ દિવસોમાં મહિલાઓને દુખાવા અને અન્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ શું તમે જાણો આ સિવાય માસિક ધર્મની અન્ય સમસ્યા છે જે આ બિમારીની ઝપેટમાં પણ મહિલાઓ લાવી શકે છે. પોલિસિસ્ટક ઓવરી સિંડ્રોમને સામાન્ય ભાષામાં (PCOS) કહેવાય છે. તેને પોલીસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કટલાક વર્ષોમાં આ સમસ્યા મહિલાઓમાં ખૂબ ઝડપથી વધી રહી છે. સપ્ટેમ્બર મહિનો PCOS જાગૃકતા રૂપમાં મનાવવામાં આવે છે. PCOS એક ગંભીર હાર્મોનલ સમસ્યા છે જેના કારણે મેટાબોલિક અને પ્રજનન સંબંધિત સમસ્યા આવે છે. PCOS સમસ્યા ઘણી મહિલાઓ અને યુવતીઓમાં જોવા મળે છે, પરંતુ આમના અંગે ખૂબ ઓછા લોકો જ જાણે છે.

PCOS શું હોય છે?

PCOSમાં મહિલાઓના શરીરમાં સામાન્ય તુલનામાં અત્યંત વધારે હોર્મોન્સ બને છે. હોર્મોન્સમાં આ અસંતુલનના કારણે એક ઓવુલેશન થાય છે જેના કારણે પીરિયડસ અનિયમિત રહે છે. આગળ જતા આથી પ્રેન્ગેન્સીમાં પણ સમસ્યા આવે છે. 20થી30 વર્ષની ઉંમરમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. PCOSનો ઓવરી પર ખરાબ અસર પડે છે. જેના કારણે મહિલાઓના પ્રજનન અંગ પ્રભાવિત થાય છે. પ્રજનન અંગ જ શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન બનાવે છે જે પીરિયડ્સને સંતુલિત રાખે છે.

PCOSના લક્ષણો

મેયો ક્લિનિક અનુસાર, PCOSના લક્ષણ પહેલા માસિક ધર્મના સમયના આસપાસ વિકસિક થાય છે. કયારેક કયારેક આ સમસ્યા એક ઉંમર બાદ પણ થઈ શકે છે. જેમ કે ઉંમરના સાથે-સાથે વજન વધવું પણ આ સમસ્યા હોય શકે છે. PCOSના લક્ષણ દરેક મહિલાઓમાં અલગ-અલગ હોય છે.

અનિયમિત પીરિયડ્સ

અનિયમિત અથવા લાંબા સમય સુધી પીડા સાથે પીરિયડ્સનું રહેવું PCOSનો સૌથી સામાન્ય સંકેત છે, જેમ કે વર્ષમાં 9 પીરિયડ્સથી ઓછું થવું, બે પીરિયડ્સના વચમાં 35 દિવસોથી વધુંનું અંતરાલ અને અસામાન્ય રૂપથી અત્યંત વધારે પીરિયડ થવું.

અતિરિક્ત એણ્ડ્રોજન

મહિલાઓમાં ઘણી વાર હોર્મોનના અસંતુલન (પુરૂષો વાળા હોર્મોન વધુ નીકળવા)ના કારણથી ચહેરો અને શરીર પર જરૂરથી વધુ વાળ આવવા લાગે છે અને કયારેક કયારેક ચહેરા પર ખીલ થવા લાગે છે. કયારેક કયારેક તાલ પડવાની (વાળ ખરવા) પણ સમસ્યા આવી શકે છે. આ બધાં PCOSના સંકેત હોય શકે છે.

પોલિસિસ્ટિક ઓવરી

આ સ્થિતિમાં ઓવરી એટલે કે અંડાશય વધવા લાગે છે, જેના કારણે એગના ચારોતરફ ફોલિકલની સંખ્યાની વધવા લાગે છે અને ઓવરી યોગ્ય કામ નથી કરી શકતું. વધતા વજન વાળા લોકોમાં આ સમસ્યા ખૂબ ગંભીર થઈ જાય છે.

કયા કારણોસર થાય છે PCOS?

શરીરમાં ઈન્સુલિન ન બનવું

ઈન્સુલિન એક એવું હોર્મોન છે જે શરીરમાં પાચન તંત્રને ખાવાનું મળનારા શુગરને બનાવવામાં મદદ કરે છે. PCOSથવા પર મહિલાઓમાં ઈન્સુલિન બનવાનું બંધ થઈ જાય છે, જેના કારણે શરીર પર વધારાનું દબાણ આવે છે. આ દબાણના કારણે ઓવરી પુરૂષો વાળા હોર્મોન્સ નીકાળવાનું શરૂ કરી દે છે.

અનુવાંશિક

PCOS કોઈ નવો સિંડ્રોમ નથી, તેને સરળતાથી ઓળખી શકાય છે. જો પરિવારમાં કોઈને મોટાપા અને ડાયાબિટીસની સમસ્યા છે તો PCOS થવાની સંભવના વધી જાય છે. આ ઉપરાંત મોટાપાના કારણે શરીરમાં થનારા સોજા પણ આમનું એક કારણ છે.

PCOSની કારણ થવાની સમસ્યાઓ

PCOSના કારણે આવનારી મુખ્ય સમસ્યા ઈનફર્ટિલિટી હોય છે. ઘણી વાર મિસકેરિઅજ અને પ્રીમેચ્યોર બર્થ જેવી ગંભીર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આ સિવાય મહિલાઓમાં હાઈ બર્ડ પ્રેશર, હાઈ બલ્ડ શુગર, ટ્રોક, હૃદય સંબંધિત બીમારી, ગર્ભાશયનું કેન્સર અને શરીરમાં થનારા બદલાવોના કારણે ડિપ્રેશનની સમસ્યા આવી શકે છે.

ઘર પર કરી શકાય સારવાર

ઘર પર કરો સારવાર

લાઈફસ્ટાઈલમાં અમુક બદલાવ કરી તેને ઘરે જ મટાડી શકાય છે. PCOS પર નિયંત્રણ લાવવા માટે લો કાર્બોહાઈડ્રેટ ડાઈટ અપનાવો, વજન ઓછું કરો અનો ઓછામાં ઓછી 30 મિનીટ સુધી કરસરત કરો. વજન ઓછું કરવાથી ડાયાબિટીલ અને હૃદયની બિમારીનો ખતરો પણ કમ થાય છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ સારૂ રહે છે.

મેડિકલ ટ્રીટમેન્ટ
PCOSની મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવી શકાય છે. આ કેસમાં ડોક્ટર હોર્મોનને સંતુલિત કરવા માટે દવાઓ આપે છે અને આમના કારણે પીરિયડ્સ નિયમિત આવે છે.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021