Categories: મનોરંજન

પ્રિયંકા અને નિકના સંબંધોમાં આવી કડવાશ ! શું ખરેખર અભિનેત્રીએ નિકને ધક્કો મારીને ગાડીમાંથી ઉતાર્યો?

અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસની જોડીને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ બંનેએ પોતાના લગ્નની બીજી વર્ષ ગાંઠ મનાવી હતી. આ ખાસ અવસર પર કપલે પોતાના લગ્નના કેટલાક ફોટા પણ ફેન્સ સાથે શેર કર્યાં હતાં. ત્યારે પ્રિયંકા અને નિકના લગ્નના બે વર્ષ પસાર થઈ ગયાં છે. જોકે દરેક પતિ-પત્ની જેમ આ બંને વચ્ચે કઈંક એવું બન્યું કે જેના લીધે પ્રિયંકાએ નિકને ગાડીમાંથી નીચે ઉતારી દીધો હતો. તો આવો જાણીએ શું છે સત્ય.

 

નિકને પ્રિયંકાએ કહ્યાં અપશબ્દ

મીડિયા રિપોર્ટ મુજબ, હાલમાં જ એવા સમાચારા આવ્યાં હતાં કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ વચ્ચે થોડો મતભેદ ચાલી રહ્યો છે. જેના કારણે પ્રિયંકાએ નિકને અપશબ્દ કહ્યાં અને ગાડીમાંથી ઉતારી દીધો હતો.

 

રીલ લાઈફમાં થયું આ બધું

હવે તમે વિચારી રહ્યાં હશો કે અંતે બંને વચ્ચે એવુ શું બન્યું હશે. જે વાત એટલી બધી વધી ગઈ કે પ્રિયંકાએ પોતાના પતિ સાથે આ રીતના વ્યવહાર કર્યો. તમને જણાવી દઈએ કે આ બધું વાસ્તવિક જીવનમાં નહીં પરંતુ રીલ લાઈફમાં બન્યું છે. એક વેબસાઈટ મુજબ, આ કપલ પોતાની અપકમિંગ ફિલ્મની શૂટિંગ કરી રહ્યાં છે. તેમાં દેખાડવામાં આવે છે કે બંને એક કેબમાં બેઠા છે. ત્યારે કોઈ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થવા લાગે છે અને પ્રિયંકા અપશબ્દ બોલતી નિકને ગાડીમાંથી ઉતરવાનું કહે છે.

 

ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ પોતાની મેરેજ એનિવર્સરી પર પતિ નિક સાથે કેટલાક ફોટા શેર કર્યાં હતાં. તેની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘મારા પ્રેમને લગ્નના બે વર્ષ પૂરા થવાના અભિનંદન. હંમેશા મારો સાથે આપવા માટે આભાર. તમે મારી શક્તિ, મારી કમજોરી, મારૂ સર્વસ્વ છો. હું તમને પ્રેમ કરૂ છું.’

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021