Categories: મનોરંજન

પુનીત પાઠકનો પત્નિ સાથે રોમાન્ટિક સોન્ગ પર ડાન્સ કરતાં હોવાનો વીડિયો થયો વાયરલ…

કોરિયોગ્રાફર પુનીત પાઠકે તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ નિધિ સિંહ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નમાં મોહન સિસ્ટર્સ- શક્તિ મોહન, મુક્તિ મોહન સાથે હાસ્ય કલાકાર ભારતી સિંહ, તેના પતિ હર્ષ લિંબાચીયા અને મૌની રોય સહિત ઘણા સ્ટાર્સ સામેલ હતા. પુનીત પાઠક અને નિધિ સિંહના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ સુંદર યુગલ રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે.

પુનીત અને નિધિના લગ્નમાં પરિવારના સભ્યોથી લઈને ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને દંપતીએ બધા સાથે મળીને જોરદાર ડાન્સ કર્યો હતો. જેની ઘણાં વિડિઓઝ સામે આવ્યા છે. પરંતુ પુનીત પાઠક અને નિધિ સિંહનો નવો રોમેન્ટિક ડાન્સ વીડિયો ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં આ જોડી સુપરસ્ટાર શાહરૂખ ખાનના ગીત પર રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં પુનીત પાઠક અને નિધિ સિંહની કેમિસ્ટ્રી વખાણવા લાયક છે. વીડિયોમાં શાહરૂખ ખાન જબ તક જાન ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. તે બંને ખુબ ખુશખુશાલ છે. ઉલ્લેખનીય છે કે, પુનીત પાઠક અને નિધિ સિંહનો આ વીડિયો એક્ટ્રેસ મુક્તિ મોહન દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મુક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે,હંમેશા ખુશ રહો.” તમારા મિત્રોને વધુ સુંદર બનાવો અને તમારા જીવનના દરેક દિવસની જેમ ઉજવણી કરો, મારા મિત્રોને ખૂબ પ્રેમ. “

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021