Categories: ભક્તિ

આ તારીખથી રાહુ બદલશે પોતાની ચાલ, રાહુના પ્રકોપથી બચવા માટે કરો આ સરળ ઉપાય

રાહુ 23 સપ્ટેમ્બરે મિથુન રાશિ છોડી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર રાહુ એક રાશિથી બીજી રાશિમા પ્રવેશવા માટે 18 મહિનો સમય લાગે છે. શનિ બાદ આ બીજો ગ્રહ છે જે રાશિ બદલવામાં લાંબા સમય લે છે. રાહુ અન્ય ગ્રહોથી વિપરીત ઉલ્ટી ચાલમાં ચાલે છે.

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, જ્યારે પણ રાહુનો રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિ ઉપર અવશ્ય પડે છે. રાહુ એક એવો ગ્રહ છે જે અચાનક ફળ આપે છે. રાહુના વિશે જ્યોતિષ શાસ્ત્રમાં મત છે કે રાહુ લોકોની બુદ્ધિ ભ્રમિત કરનારો ગ્રહ છે. રાહુના કારણે વ્યક્તિની બુદ્ધિ યોગ્ય રીતે કામ નથી કરતી.

તેમજ આથી વિપરીત એ પણ કહેવામાં આવે છે કે જે જાતકની કુંડળીમાં રાહુ શુભ ભાવમાં આવી બેસી જાય છે તે તમામ પ્રકારની સુખ-સુવિધા આપે છે. રાહુનો શુભ હોવા પર વ્યક્તિને રાજપાઠ મળે છે. આવો જાણીએ રાહુને પ્રગટ કરવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યાં છે.

રાહુથી મળનારી પીડાને દૂર કરવા માટે ભૈરવ ઉપાસનાથી મોટો કોઈ ઉપાય નથી. ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે અદડની દાળ અથવા તેમને નિર્મિત મિષ્ટાન, દૂધ-બદામનો ભોગ લગાવો. ભગવાન ભૈરવને ચમેલું પુષ્પ ખૂબપ્રિય છે, એટલા માટે ભૈરવને મનાવવા માટે, તેમની કૃપા મેળવવા માટે આ પુષ્પનો વિશેષ રૂપથી પ્રયોગ કરો.

જો તમે રાહુના સંબંધિત વ્યક્તિ ગરીબ વ્યક્તિ, સફાઈ કર્મચારી વગેરેને ભોજન આપી ખુશ કરો છો તો તમને રાહની કૃપા અવશ્ય મળશે. રાહુના ખરાબ પ્રભાવને કમ કરવા માટે કોઈ જરૂરીયાતમંદને કપડાનું કરવું જોઈએ અને નારિયળ, અડદ દાળ વગેરેનું દાન કરવાથી કેતનું ગ્રાંતિ થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021