Categories: દેશ

બર્થડે પાર્ટીમાંથી પરત ફરતી વખતે યુવતી સાથે એવી રીતે રેપ કર્યો કે પ્રાઇવેટ પાર્ટમાં મારી દીધું ચાકુ અને પછી..

દીકરીઓનું દેશમાં રહેવું મુશ્કેલ બની ગયું છે, તેમની સાથે ગુનાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. હવે મધ્ય પ્રદેશના રીવામાં જન્મદિવસની પાર્ટીથી પરત ફરી રહેલા આદિવાસી યુવતીનું અપહરણ અને બળાત્કાર કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આટલું જ નહીં પીડિતાના પરિવારના જણાવ્યા મુજબ આરોપી યુવકોએ તેના ખાનગી ભાગ પર પણ છરી વડે હુમલો કર્યો હતો.પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે તેનો સાથીદાર ફરાર છે.

આ ઘટના બાદ પીડિતાને તેનો પરિવાર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સારી સારવાર ન મળતાં તે ફરીથી રીવા હોસ્પિટલમાં દાખલ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે બાળકીના ખાનગી ભાગ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલ યુવતીની સારવાર કરવામાં આવી રહી છે. આ બાબતે રીવા એસપી રાકેશસિંહે ‘આજ તક’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં કલમ 376 અને પોકસો હેઠળ ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ફરાર આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, પરિવારના જણાવ્યા મુજબ આરોપીએ પણ પીડિતાના અંગત ભાગ પર છરી મારી હતી. રાકેશ સિંહે કહ્યું કે યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તેમણે કહ્યું કે આ કેસની વિસ્તૃત તપાસ ચાલી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021