Categories: ભક્તિ

શ્રીલંકામાં આજે પણ રાવણનો મૃતદેહ ગુફામાં છે હયાત, જાણો શું છે આ ગુફાનું રહસ્ય

રામાયણ સાથે જોડાયેલા કાળ વિશે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક રહે છે. માનવામાં આવે છે કે શ્રીલંકાની એક ગુફામાં આજે પણ રાવણનો મૃતદેહ રાખેલો છે. અહીયા એવું એતિહાસિક સ્થળ છે જે રામાયણ કાળના વિશે દર્શાવે છે. રિસર્ચ દરમિયાન અશોક વાટિકા, પુષ્પ વિમાન અને હનુમાનના પદ ચિહ્નોના સાથે 50થી અધિક સ્થળોની શોધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

માનવામાં આવે છે કે શ્રીલંકાની એક ગુફામાં આજે પણ રાવણનો મૃતદેહ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આ ગુફા શ્રીલંકાના રેગલાના જંગલોમાં આઠ હજાર ફુટ પર સ્થિત છે. જેમાં આજે પણ રાવણનો મૃતદેહ એક તાબૂતમાં બંધ છે. આ પર ખાસ પ્રકારનો લેપ લગાવવાના કારણે આ અત્યા સુધી સુરક્ષિત છે. માનવામાં આવે છે કે રામાયણ દરમિયાન રામ દ્ધારા રાવણનો વધ કર્યા બાદ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વિભિષણે સોપી દીધો હતો. પરંતુ વિભિષણે રાજગાદી સંભાળવાની ઉતાવળમાં રાવણના મૃતદેહને આમ જ છોડી દીધો હતો.

કહેવામાં આવે છે કે જે બાદ નાગકુળના કેટલાક લોકો રાવણના મૃતદેહને પોતાની સાથે લઈને ગયાં હતાં. આ આશાથી તે એક દિવસ ફરી જીવતો થઈ જશે. પરંતુ આવું ન થયું. રાવણના મૃતદેહને વર્ષો સુધી સુરક્ષિત રાખવા માટે તે લોકોએ રાવણને મમીના રૂપ આપી દીધુ. શ્રીલંકાના ઈન્ટનેશનસ રામાયણ રિસર્ચ સેન્ટર દ્ધારા કરવામાં આવેલી રિસર્ચમાં આ વાતનુ ખુલાસો કરવામાં આવ્યો છે કે જે તાબુતમાં રાવણને રાખેલો છે તેના નીચે ઘણો ખજાનો છે અને તે ખજાનો છુપાયેલો છે અને તે ખાજાનાની રક્ષા ઘણાં ઝેરી જનાવર કરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021