આ શહેરમાં આવે છે લાલ વરસાદ, જાણો આવું કેમ બન્યું

પ્રકૃતિ અલગ-અલગ રીતે રંગ બદલીને માણસને અશ્ચર્યચકિત કરે છે. ક્યારેક વરસાદ, ક્યારેક તોફાન અને અનેક પ્રકારના નજરા જોવા મળે છે, જે તમને વિચારવા પર મજબુર કરી દે છે. ઘણી વખત ધરતીકંપ પણ આવે છે અને સમગ્ર જમીન ખસેડાય જાય છે. લાખો કરોડોનું નુકસાન થાય છે અને અનેક લોકોના મૃત્યુ પણ થાય છે.

આવો જ એક આશ્ચર્યજનક વિષય છે, લાલ વરસાદ અથવા ખૂનનો વરસાદ. અરબ દેશોમાં આવુ અનેક વખત બન્યું છે. આ ઘટનાને જેને પણ જોઈ છે તેના મગજમાંથી હટતી નથી. પણ ખુની વરસાદ શા માટે થાય છે? એ આજ સુધીનું રહસ્ય બની ગયુ છે. લાલ વરસાદના રહસ્યને આજ સુધી વૈજ્ઞાનિક પણ શોધી શક્યા નથી. છેલ્લા બે દાયકાથી ઘણી વખત દેશના દક્ષિણ દરિયાકાંઠે વિસ્તારોમાં જોવા મળ્યુ છે. આમ તો લોકોને આશ્ચર્ય થાય જ છે, પણ જયારે વરસાદ જ લાલ રંગનો વરસે તો લોકોનો ડર લાજમી થઈ જાય છે. શું ક્યારેય એવુ બન્યું છે કે તમે વરસાદના પાણીમાં પણ નથી રહ્યા અને અચાનક તમારા ઉપર ખૂનનો વરસાદ વરસે છે.

તમને લાગે છે કે આ કેવી મજાક છે પણ તે કેવી રીતે બની શકે છે. પણ તે સાચું છે અને એવું એક વાર નહીં પણ અનેક વખત બન્યુ છે. આખરે કયા શહેરોમાં આશ્ચર્યજનક ઘટના બની છે આવો જાણીએ.

આ દેશમાં આવ્યો ખૂનનો વરસાદ
તમને જણાવી દઇએ કે આવી ઘટના એક વખત નહી પરંતુ અનેક વખત જોવા મળી છે. આ નજારો જેને પણ જોયો છે તે હેરાન થઇ જાય છે. આ મરુસ્થળના ભૂમધ્ય સમુદ્રથી સિરોકો નામના ગરમ પવન નિકળે છે અને ત્યારબાદ અચાનક વરસાદ વરસવા લાગે છે. અને જોત જોતામાં તે પાણી અચાનક જ લાલ કલરનું બની જાય છે. આ શા માટે થયુ તે એક પ્રશ્ન બન્યો છે.

ઇટાલીમાં જોવા મળ્યો આ નજારો
તમને જણાવી દઇએ કે આ ગરમ હવાને ઇટાલીમાં સિરકો નામથી ઓળખવામાં આવે છે અને મિસ્ત્રમાં ખમસિન, લિબિયામાં ગિબલી, ટ્યુનેશિયામાં ચીલી અને સ્પેઇનમાં લેવેકના
નામથી ઓળખવામા આવે છે. આ હવા સહારાના રણદ્વીપથી ઉત્તર તરફ આગળ વધીને ઇટાલી, સ્પેન સહિત અનેક દેશોમાં પ્રવેશ કરે છે ત્યારબાદ આવી ઘટના બનવી સામાન્ય બાબત બની જાય છે.

સમગ્ર ઇટાલીમાં લાલ રંગ
આ વરસાદ બાદ રસ્તાઓ પર લાલ પાણી સિવાય કંઇ દેખાતુ નથી. કુદરતનું આ સ્વરૂપ જોઈને લોકોમાં ડરાવ છે કે આવુ કેવી રીતે બની શકે છે. હજુ પણ આ સવાલ એક સવાલ જ બની ગયો છે. ઇટાલીમાં આ ખુનનો વરસાદ કુદરતનું એક રહસ્ય છે જે હંમેશાં રહસ્ય જ રહેશે તેની કોઇ શોધ ન થઇ શકે.

જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ યુરોપિયન ફૂગ મધ્ય યુરોપ અને ઓસ્ટ્રિયામાં મોટી સંખ્યામાં જોવા મળે છે. કેરળ અને શ્રીલંકાના વરસાદી જંગલોમાં પણ તે મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. આ પણ આશ્ચર્યજનક બાબત છે. લોકો આશ્ચર્યચકિત થાય છે અને વિચારે છે કે તે ભગવાન દ્વારા થતી આપત્તિ છે. પરંતુ ડરશો નહીં.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021