Categories: મનોરંજન

મને ખબર નહોતી કે, I Love you કહેવાની આટલી મોટી સજા ભોગવવી પડશેઃ રિયા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલે રિયા ચક્રવર્તીએ ચુપ્પી તોડી છે. કારણ કે, આ કેસમાં ખાસ કરીને રિયા ચક્રવર્તીને શંકાના ઘેરામાં રાખીને તેના પર અનેક આક્ષેપો અને સવાલો કરાયા છે. જેને લઈને રિયાને જવાબ આપવાનો નિર્ણય કર્યો છે.

સુશાંતસિંહ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપતાં રિયાએ એક ઈન્ટરવ્યયૂમાં જણાવ્યું હતું કે, તે દરેક સવાલના જવાબ આપશે અને એવા દરેક લોકોના મોઢા પર તાળા મારશે જેમણે તેના પર આંગળી ચિંધી છે.

ઈન્ટરવ્યૂની શરૂઆતમાં રિયાએ તેના અને સુશાંતના પ્રેમ સંબંધની શરૂઆતના દિવસો વાત કરી હતી. જેની શરૂઆતમાં તેણે કહ્યું કે, મને ખબર નહોતી કે, I Love you કહેવાની આટલી મટી સજા ભોગવવી પડશે.

આગળ વાત કરતાં રિયાએ કહ્યું કે, આ વાત 2013ની છે જ્યારે મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી અને સુશાંતની ‘કાઈ પો છે’ ફિલ્મ રિલીઝ થવાની હતી. અમે પહેલી વખત યશરાજના જિમમાં મળ્યાં હતા.

શરૂઆતમાં અમારી સારી-વાતચીત થતી હતી. ધીરે-ધીરે અમે એકબીજા સાથે પ્રોબ્લેમ પણ શેર કરવા લાગ્યાં. મને યાદ છે છે કે, મે તે સમયે વિચાર્યુ હતું કે,સુશાંત સાથે ક્યારેક શાંતિથી બેસીને વાત કરીશ. ત્યારબાદ અમારી મુલાકાત 13 એપ્રિલ 2019માં રોહિણી અય્યરની પાર્ટીમાં થઈ હતી.

રોહિણી અય્યરની પાર્ટીમાંથી અમારા સંબંધોની શરૂઆત થઈ હતી. અમને બંનેને પ્રેમ થયો. સુશાંતે મને કહયું હતું કે, તેને એક જ દિવસમાં મારી સાથે પ્રેમ ગયો. મેં તેને કહ્યું હતું કે, હું I Love you કહેવામાં ઓછામાં ઓછા બેથી ત્રણ મહિનાનો સમય લઈશ. મને ખબર નહોતી કે મને જે ગમે છે તેના માટે મારે આટલી મોટી સજા મળશે.

મેં કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને I Love you કહેવુંએ બઉં મોટી વાત છે એટલે હું સમય લઈશ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021