Categories: દુનિયા

બાપ રે…. હેવાનિયત તો જુઓ…માણસના માંસમાંથી અથાણું બનાવી વેચતું હતું આ દંપતિ…. કારણ જાણી રૂવાટાં ઉભા થઈ જશે

દુનિયામાં એવી અજીબો-ગરીબ ઘટનાઓ સામે આવી રહી છે, જે રૂવાંટા ઉભા કરી દે છે. વર્ષ 2017 રશિયામાં જોવા મળેલી ઘટનાએ તો આ આખા દેશમાં હડકંપ મચાવી હતી. આ દંપતી પર વેઇટ્રેસથી અન્ય વ્યક્તિની હત્યા કરીને અને તેનું માંસ ખાવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે સેકિનની ધરપકડ પછી આ દંપતીએ તેમના રહસ્યો ખોલ્યા, ત્યારે દરેક લોકો તેને સાંભળીને લોકો હક્કાબક્કા થઈ ગયા હતા. લોકોને વિશ્વાસ જ નહોતો થતો કે, એક માણસ બીજા માણસને ચૂંથવા માટે હેવાનિયાતની હદ પાર કરી શકે છે. ખરેખર આજે પણ ઘટનાની કલ્પના માત્રથી શરીર ધ્રુજારી આવી જાય છે. ચલો જાણીએ હ્દય કંપાવનાર ઘટનાની શું છે હકીકત….

એક દિવસ રશિયાના ક્રાસ્નોદર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક મોબાઇલ ફોન મળ્યો હતો. પોલીસે જ્યારે ફોન ચેક કર્યો, ત્યારે એક ફોટો સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ મૃતદેહ સાથે સેલ્ફી લઈ રહ્યો હતો. આ તસવીર જોયા બાદ પોલીસે સેલ્ફીવાળા શખ્સની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે કરસનોડાર શહેરથી દિમિત્રી બકેશેવ અને તેની પત્ની નતાલિયાની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન આ દંપતીએ કબૂલ્યું હતું કે, 30થી વધુ લોકોની હત્યા કરીને તેમના માંસમાંથી અથાણાં બનાવીને સ્થાનિક રેસ્ટોરન્ટમાં વેચે છે. આ કેસ પછી, રશિયાના ઘણા શહેરોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ દંપતીના ઘરની તપાસ કરતાં પોલીસે 8 લોકોના શરીરના અંગો પણ બહાર કાઢ્યા હતા. આ સાથે પોલીસને આ દંપતીના મકાનમાંથી 19 લોકોની ચામડી મળી હતી.

આ દંપતીના મકાનમાં એક ભોંયરું હતું, જ્યાં તેઓ તેમના પીડિતોના શરીરના ભાગોને રાખે છે અને પછી તેમની સાથે સેલ્ફી પણ લે છે. દિમિત્રી બકેશેવ અને નતાલિયા લોકોની હત્યા કરી તેમના શરીરની ચામડી કાઢી નાખતા હતા.

આ બંને યુગલો લોકોને પોતાનો શિકાર બનાવવા માટે ડ્રગ્સ આપતા અને નશો થતાં જ તેની હત્યા કરી દેતા હતા. આવી વિચિત્ર માનસિકતાને પગલે પોલીસે આ બંને લોકોની મનોરોગ સંબંધિત ટેસ્ટ કરાવ્યા હતા.જેમાં બંને માનસિક રીતે સ્વસ્થ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં આ બંને પતિ-પત્નિને 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021