ગજબ, મા પોતાના દીકરાથી જ થઈ ગઈ ગર્ભવતી, વીડિયો થયો Viral

આ સાંભળવામાં જ વિચિત્ર લાગે કે, એક માતા પોતાના પુત્રના સંતાનને જન્મ આપે છે. જો આ વાત સરોગસીની હોત તો કોઈ પ્રશ્ન નહોતો. પણ અહીં તો કારણ જ બીજું છે. જેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

કહેવાય છચે કે, પ્રેમ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય છે. પરંતુ આ ઘટનામાં આ વાત કંઈ વિચિત્ર લાગે છે. કારણ કે, પરિસ્થિતિ કંઈક એવી છે. રશિયામાં એક લવ સ્ટોરી છે, જે તમને આશ્ચર્યચકિત કરશે. યુગલ જે એક સમયે માતા-પુત્ર હતા અને હવે જીવનસાથી બન્યા છે. આ વિચાર જ થોડો વિચિત્ર લાગે છે. કદાચ આ જ કારણ છે કે, આ દંપત્તિનો વીડિયો સોશિયલ મીડિયો પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં ગર્ભાવસ્થાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ દંપતીએ ખુશી વ્યક્ત કરતાં જોવા મળ્યો હતો. ગર્ભાવસ્થા પુષ્ટિ થયા બાદ બંને ખૂબ જ ખુશ છે. આ ગર્ભાવસ્થા મરિનાએ કહ્યું કે, તે ખૂબ જ ખુશ છે કે, તે જલ્દી માતા બનશે.

ધ સનનાં એક અહેવાલ મુજબ, વ્લાદિમીર મરિનાનો સાતમો પુત્ર છે, જે રશિયાના સ્વ-ઘોષિત એન કુબનનો રહેવાસી છે. મરિનાએ અગાઉ વ્લાદિમીરના પિતા અલેકસી શેવરન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓએ શેવરોનને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ વ્લાદિમીર અને મરિના એકબીજાની નજીક આવ્યા હતા. વ્લાદિમીરને એકવિક્ટર નામનો ભાઈ પણ છે.

ઉલ્લેખનીય છે કે, મેરિનાને એલેક્સી સાથે લગ્ન કર્યા પછી કોઈ સંતાન ન હતું. પરંતુ તેણે 5 બાળકોને દત્તક લીધા છે. એલેક્સીએ કહ્યું કે, એક દિવસ તેણે તેની પત્ની મરિનાને પુત્ર વ્લાદિમીર સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ હતી.

આ ઘટના બાદ તેણે મરિનાથી અલગ થવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે, જો મરિનાનું કોઈ બીજા પુરુષ સાથે અફેર હોત, તો તેણે તેને માફ કરી હોત, પરંતુ જ્યારે મરિનાનો પોતાના પુત્ર સાથે અફેર છે, તો તે સહન કરી શકતો નહી, અને તેણે તેને છૂટાછેડા આપી દીધા હતા.

વ્લાદિમીર 20 વર્ષનો છે. અને એલેક્સી કહે છે કે, મરિનાએ જાણી જોઈને તેના પુત્રને પ્રેમમાં ફંસાયો છે. તે જાણે છે કે વ્લાદિમીરની કોઈ ગર્લફ્રેન્ડ નથી. તો બીજી તરફ વ્લાદિમીર અને મરિના તેમના નવા બાળકના આગમનથી ખૂબ ખુશ છે. તેણે ઇંસ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જેને ઘણા લોકોએ પસંદ કર્યા છે. અને આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021