ગુરૂવારે સાંઈબાબાના આ મંત્રોનો જાપ કરવાથી, અવશ્ય તમારી બધી જ મનોકામ પૂર્ણ થશે

ગુરૂવારે સાંઈબાબાના આ મંત્રોનો જાપ કરવાથી, અવશ્ય તમારી બધી જ મનોકામ પૂર્ણ થશે

સાંઈબાબાને આજે સમગ્ર વિશ્વમાં પૂજવામાં આવે છે, અને દરરોજ લાખો ભક્તો શિરડીના સાંઈબાબાના મંદિરમાં દર્શનાર્થે જાય છે. શિરડી સ્થિત સાંઈબાબાને સાંઈબાબાની ગુરૂના રૂપમાં ભક્તો પૂજા કરે છે અને ગુરૂવારના દિવસ સાંઈ ભક્તો સાંઈબાબાની કૃપા મેળવવા માટે અનેક પૂજા ઉપાય, સ્તૂતિનો પાઠ અથવા મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવાથી સાંઈબાબાની કૃપાથી ઘણી બધી મનોકામના પૂર્ણ થાય છે.

1. ઓમ શિર્ડી વાસાય વિહ્મહે સચ્ચિદાનંદા ધીમહિ તન્નો સાંઈ પ્રચોદયાત

2. ઓમ સાંઈ ગુરૂવાય નમ:.

Advertisement

3. ઓમ શિર્ડી દેવાય નમ:.

4. ઓમ સર્વદેવાય રૂપાય નમ:.

5. ઓમ અજર અમરાય નમ:.

Advertisement

6. ઓં સર્વજ્ઞા સર્વ દેવતા સ્વરૂપ અવતારા.

7. ઓમ સાંઈ રામ.

8. ઓમ સાંઈ દેવાય નમ:.

Advertisement

ઉપરોક્ત મંત્રના જાપ કર્યા બાદ નીચે આપેલી સાંઈ નાથની પ્રાર્થનાનો પણ પાઠ કરો.

!! સાંઈ પ્રાર્થના !!

1. પળ પળ જો રક્ષા કેં, સદ રહેં જો સાથા.
સો હમરી રક્ષા કરે, સમર્થ સાંઈ નાથ.

Advertisement

જો નિજ તનમાં દિખલાયેં, રામ,કૃષ્ણ, હનુમાન.
સો હમરી રક્ષા કરેંસ સાંઈનાથ ભગવાન.

2. જિનકી ધૂની જલે નિરંતર, વર દે જિનકે હાથ.
સો હમરી રક્ષા કરેં, સદ્રુરૂ સાંઈ નાથ.

જિનકી જીવન લીલા સે મિલતે નિર્મલ જ્ઞાન.
સો હમરી રક્ષા કરેં, સાંઈ કૃપાનિધાન.

Advertisement

3.જો હૈં શામા કે સખા, મ્હાલસાપતિ કે નાથ
સો હમરી રક્ષા કરેં, સદ્દ ગુરૂ સાંઈ નાથ.

રોગ-શોક જો દૂર કરેં,દેં સંકટ કો ટાલ
સો હમરી રક્ષા કરેં, દીનાનાથ દયાળ.

4. જો બાંટે દહી સદા, રક્ખે સિર પે હાથ
સો હમરી રક્ષા કરેં, રહેં સર્વદા સાથ.

Advertisement

જિનકે ચરણોમાં બસેં સારે તીર્થ મહાન
સો હમરી રક્ષા કરેં, સાંઈ કરૂણાવાન.

એવી માન્યતા છે કે ઉપરોક્ત મંત્રોના જાપ તેમજ પ્રાર્થનો પાઠ કરવાથી શ્રી સાંઈ નાથ પોતાની શ્રદ્ધાળુ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *