શું તમે જાણો છો સેક્સ બાદ મહિલાઓ શું ઈચ્છે છે? જાણવા જેવું

સામાન્ય રીતે પુરૂષ સંભોગ બાદ કાં તો સુઈ જાય છે કાં તો પોતાની પાર્ટનરથી દૂર ખસી જાય છે. આમ કરવા પર પાર્ટનરનો મૂડ ખરાબ પણ થઈ જાય છે. શું તમારી સાથે પણ આવું થયું છે? શું તમારી પાર્ટનર પણ સંભોગ બાદ રિસાય જાય છે? તેમાં તમારી ભૂલ પણ હોય શકે છે, કારણ કે મહિલાઓ યૌગ ક્રિયા બાદ પણ તમારો પ્રેમ ઈચ્છે છે.

કેટલીક વાતો એવી હોય છે જેના પર જો ધ્યાન રાખવામાં આવે તો તમારી અને તમારી પાર્ટનર વચ્ચે પ્રેમ ભર્યો સંબંધ હંમેશા રાખી શકાય છે.

ઘણીવાર પુરૂષ સંભોગ કર્યાં બાદ ઉંઘવાનું પસંદ કરે છે, જેથી તેની પાર્ટનરને લાગે છે કે તે તેની પાસે ફક્ત મતલબ માટે આવે છે. જોકે સંભોગ બાદ જલ્દી કયારેય ન સૂઓ.

સંભોગ કર્યા બાદ તમે તમારી પાર્ટનર સાથે સ્પૂન ફિટિંગ પોઝિશનમાં સુઈ જાઓ, જેમ કે બે ચમચી એકબીજાની ફીટ થઈ જાય છે અને પોતાના હાથોથી ધીમે-ધીમે હલાવતા પ્રેમ ભરી વાતો કરે. આથી મહિલા ખૂદને સુરક્ષિત મહેસૂસ કરે છે.

સંભોગની ચરમ સીમા એટલે કે રતિ નિષ્કર્ષની અવસ્થામાં પહોંચ્યા બાદ પણ મહિલાઓ પોતાના પાર્ટનરથી વાત કરવાનું પસંદ કરે છે. એવામાં જો તમે તમારી પાર્ટનરના હોઠ અને ગાળ પર મીઠું ચુંબન કરશો અને કાનના નીચેવાળા ભાગ પર પોતાના દાંત લગાવશો તો તેને સારૂ લાગશે.

જો તમે તમારી પાર્ટનરની મનની વાત જાણવા ઈચ્છો છે કે તે સંભોગ બાદ શું ઈચ્છે છે, તો તેના ઉપર સ્પૂન ફિટિંગ પોઝિશનમાં સૂઈ તેને પૂછો કે તેને કેવું લાગી રહ્યું છે. તે ખૂદ જ પોતાની ઈચ્છાઓ જણાવશે કે આથી તેની ઈચ્છાઓને પૂરી કરી તમે તમારા પ્રેમ ભર્યા જીવનમાં ખુશીઓ આવશે.

સંભોગ બાદ તમે તમારી પાર્ટનરને પૂછો કે તેને કેવું લાગ્યું? જો તમે સંભોગના અલગ-અલગ રીતો અપનાવો છો તો તેને પૂછો કે કઈ યૌન ક્રિયામાં તેને સૌથી વધું આનંદ આવ્યો, સંભોગ દરમિયાન તેને કઈ વસ્તુ સૌથી સારી લાગી. તે વાતોને બીજી વાર અજમાવી તમે તમારી પાર્ટનરની વધું નજીક આવી શકો છો.

આવું ખૂબ ઓછું હોય છે કે તમારી પાર્ટનર બીજીવાર સંભોગ માટે કહે. આ વાતનું ધ્યાન રાખો કે તમારી પાર્ટનર કયારેય પણ સંભોગ બાદ આરામ કરવા નહી ઈચ્છે, જો તમારી પાર્ટનર બીજી વાર સંભોગ કરવા માટે કહે તો ના પડશો નહીં.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021