Categories: દેશ

સરકારી નોકરી લાગી તો, યુવકને ઉઠાવી લઈ ગયા છોકરીના ઘરવાળા, અને પછી તેની સાથે એવું કર્યુ કે..

હિન્દુ પરંપરા પ્રમાણે લગ્ન એ બે લોકો વચ્ચેનો નહીં પણ બે પરિવાર વચ્ચેનો  સંબંધ છે. પરંતુ  બિહારમાં આ સંંબંધ પ્રેમ અને માન-સન્માનથી નહીં, પણ જોર-જબરદસ્તી બાંધવામાં આવે છે.  આજે પણ કેટલાંક વિસ્તારોમાં આજે પણ આ પરંપરા જોવા મળે છે. જેને  બિહારમાં પકડવા વિવાહ તરીકે ઓળખવામાં આવે છે.  હાલમાં જ  એક યુવકના પકડવા વિવાહ કરવામાં આવ્યાં હતા. જેને યુવકનું જીવન બદલી નાખ્યું. જી હા..આ એક સત્ય ઘટના છે. જે હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.  આવો જાણીએ શું છે આ ઘટના..

ગંગા સરાઈ પશ્ચિમ તોલામાં રહેતા મનોજસિંહનો 22 વર્ષીય પુત્ર શિવમ કુમાર, મિત્રો સાથે સવારની સહેલ પર ફરવા ગયો હતો, તેને સશસ્ત્ર માણસોએ અપહરણ કરી બેગુસરાયના મહાદેવ સિમરિયા લઈ ગયા હતા અને બળજબરીથી લગ્ન કરાવ્યા હતા. યુવતી બારીયાના પહરપુરની રહેવાસી છે અને તે હજી સિમરિયામાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે. શિવમને આર્મી ક્લાર્કની નોકરી મળી છે. શિવમ આ મહિનાની 26 તારીખે નોકરી પર જોડાવવાનો છે. બે દિવસ પહેલા, સંપૂર્ણ દસ્તાવેજી કામ પૂરું કરીને  ઘરે પરત આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, લાખીસરાય જિલ્લાના બારૈયામાં મોર્નિગ વૉક પર ચાલવા માટે નીકળેલા યુવક શિવમનું હથિયાર લઈને આવેલા ગુનેગારોએ અપહરણ કરી લીધું હતું. શિવમ ગુરુવારે સવારે પાંચ વાગ્યે તેના મિત્ર મનીષ અને અન્ય એક સાથે બહાર ગયો હતો.

શિવમના મિત્ર મનીષના જણાવ્યા મુજબ, માર્ગમાં પાંચ નંબરની લાલ કારમાંથી બહાર નીકળેલા હથિયારબંધ લૂંટારુઓએ શિવમને હથિયાર બતાવીને તેને જબરદસ્તી બેસાડીને લઈ ગયા હતા. યુવકના મિત્રોએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી અને આ ઘટનાથી રોષે ભરાયેલાં પરિવારો અને ગ્રામજનોએ શિવમની ઘરે લાવવાની માંગ કરતાં ગંગા સરાઈના મુખ્ય રસ્તાને જામ કરી દીધો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021