અંતે વ્યક્તિ શા માટે બોલે છે ખોટું? વૈજ્ઞાનિકોએ જણાવ્યું આ ખાસ કારણ

ઘણીવાર લોકો કોઈ વાતને લઈ ખોટું બોલતા હોય છે, ખોટું બોલવા પાછળ મોટું કારણ છુપાયેલું હોય છે. ખોટું બોલવાનું એક કારણ છે કે વિવાદીત નિવેદનના હેઠળ અન્ય લોકોને ખરાબ ઈસારા વાળા અથવા તેના ચરિત્ર પર પ્રશ્નનાર્થચિન્હ લાગાવાની કોશિશ કરીએ છીએ જેથી સ્વંયના દોષી છુપાવી શકીએ. મનોવૈજ્ઞાનિકોના અનુસાર, આ સેલ્ફ સર્વિગ હ્મૂમન ”ટેન્ડેસી” (Selff serving human teddency) છે.

ઘણીવાર આપણે ભૂલ અથવા અશુદ્ધિને ખોટું માની લઈએ છે, પરંતુ એ જરૂરી નથી કે વાસ્તવમાં સામે વાળો વ્યક્તિનો ઈરાદો તમને દગો આપવાનો જ હોય. ખાસકરીને ખોટું તે સ્થિતિમાં બોલવામાં આવે છે જ્યારે આપણે અન્યને કોઈ એવી વસ્તુ વિશે ભરસો આપવાનો હોય જે આપણે જાણીએ છે તે સાચું નથી, પરંતુ સત્ય પણ હંમેશા સ્પષ્ટ નથી હોતું. તર્ક કરનારા લોકો તથ્યોના એક જ પહેલુને જોઈ છે, એટલા માટે તેને ખોટું જ લાગે છે. આપણે જ્યારે પણ પરિસ્થિતિઓ અને તથ્યોમાં કોઈ વિસંગતિ જોઈ છે તો આપણે જૂઠનો આભાસ થાય છે.

આદત કેમ પડી જાય?

જૂઠ આપણે આકર્ષિત કેમ કરે છે? તેમનું એક કારણ તો એ છે કે જૂથ બોલવાની આપણી સેલ્ફ સર્વિંગ હ્મુમન ટેડેન્સી એટલી સામાન્ય છે કે મનોવૈજ્ઞાનિકોએ એક રોચક નામ આપ્યું છે- ધ ફંડામેન્ટલ અટ્રિબ્યૂશન એરર એટલે કે મૌલિક રીતે ખોટું થોપવાની આદત. આ આપણી અંદર એટલી ઉંડી બેસી ગઈ છે કે દર કોઈ સાથે ખોટું બોલવાની આદત પડી ગઈ છે. આવું આપણે ઈ-મેઈલ, સોશિયલ મીડિયા, વાહન વીમા સમય, બાળકો સાથે, મિત્રો અને ત્યાં સુધી કે પોતાના જીવનસાથીને પણ કારણ વગર ખોટું બોલતા રહે છે.


ટ્રંપ રોજ બોલશે 22 જૂઠ

અમેરિકી રાષ્ટ્રપિત ડોનલ્ડ ટ્રંપ હંમેશા ભાષણોમાં ફેક્ટરને ખોટી રીતે રજૂ કરે છે. વાશિંગટન પોસ્ટ ફેક્ટ-ચેકર્સે તેના અસત્ય નિવેદનો ચકાસ્યા તો જાણકારી મળી કે તે રોજ લગભગ 22 જૂઠ બોલે છે. 2008ના એક અધ્યનમાં સામે આવ્યું કે સાચી ભાવનાઓને છુપાવવું સરળ નથી. જ્યારે આપણે સ્વાભાવિક રીતે ખોટું નથી બોલી શકતાં. આમ જ 2014માં પ્રકાશિત અધ્યયન જણાવે છે કે દગો અથવા જૂથ કોઈને અસ્થાયી રીતે થોડું વધારે રચનાત્મક થવા માટે પ્રેરિત કરી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021