Categories: મનોરંજન

અમેરિકામાં આ આલીશાન ઘરમાં રહે છે બોલિવૂડની બેબી ડોલ, ફોટા જઈ તમે પણ કહેશો OMG

બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી નીલિયોન આજે આખા બોલિવૂડમાં રાજ કરે છે. સની લિયોની પોતાનો લુક્સ, સુંદરતા અને પોતાની પર્સનલ લાઈફ માટે હંમેશા ચર્ચામાં રહે છે. સની તે બોલિવૂડ સ્ટાર્સ માંથી છે જેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ફિલ્મોમાં કામ કરવાના સાથે સાથે એક બિઝનેસ વુમન પણ છે. તેમનો અમેરિકાના લોસ એન્જિયસમાં 1 એકરનો બંગલો છે. સની લિયોન, તેનો પતિ અને 3 બાળકો આ બંગલામાં રહે છે. તે ઘણીવાર પોતાના ડ્રીમ હાઉસના ફોટો શેર કરતી રહે છે. આવો તમને દેખાડ્યે બોલિવૂડની સનીનો મહેલ..

સની ફક્ત બોલિવૂડ એક્ટ્રેસ નહીં પરંતુ એક સારી પત્ની અને માં પણ છે. વર્ષ 2011માં તેમણે ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યાં હતાં. જે બાદ મહારાષ્ટ્રથી તેણે એક બાળકી દત્તક લીઘી. 2018માં સરોગસી દ્ધારા 2 બાળકો વધું થયાં. હવે આ પાંચ પોતાના જીવનું ખુશીઓથી વિતાવે છે .

બોલિવૂડની લેલા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના અને પરિવારના ફોટા ઈન્ટાગ્રામ પર શેર કરે છે, જેમાં તે પતિ ડેનિયલ વેબર, પુત્રી નિશા, અને બે ઝુડવા પુત્રો અશર સિહ અને નોઆ સિંહ વેબર સાથે જોવા મળે છે .

ભારતમાં વધતા કોરોનાના પ્રકોપને જોતા સની પોતાની પરિવાર સાથે અમેરિકામાં રહેવા ગઈ છે. હાલમાં જ ફોટા શેર કરી તેણે આ વાતની જાણકારી આપી.

જણાવી દઈએ કે સનીનો અમેરિકાના લોસ એન્જેલિસમાં પણ શાનદાર બંગલો છે. જેને તેણે પોતાના 36માં જન્મદિવસ પર ખરીદ્યો હતો. સનીનો બંગલો ખૂબ જ આલીશાન છે. તે પોતના ઘરની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. જણાવી દઈએ કે સનીને આ ઘરમાં ગૃહપ્રેવશ કર્યો હતો, તો તેના હાથમાં ગણેશજીની મૂર્તિ હતી.

આ સુંદર ઘરમાં 5 બેડરૂમ, એક સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, એક ગાર્ડન અને એક આઉટડોર ડાઈનિંગ અરિયા છે. અહીં આખો પરિવાર પોતાની રજાનો ટાઈમ આરામથી પસાર કરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021