સંભોગ માણ્યા પછી મહિલાઓના શરિરની હાલત કાંઇક આવી થઈ જાય છે..

સેક્સ એ છુપાવવાની વાત નથી. કારણ કે તે એક સંબંધ છે વંસ પરંપરાને આગળ વધારવાનો. તે લાગણી છે, વાસના છે જે પતિ-પત્નીના સંબંધ પર અસર કરે છે. પરંતુ માત્ર અહીં જ બધું પતિ નથી જતું. કારણ કે, જ્યારે તમે તમારી પત્ની સાથે કે, કોઈ યુવતી સાથે સેક્સ સંબંધ બાંધો છો ત્યારે તેના શરીરમાં ઘણા બદલાવ આવે છે.

સંભોગ માણ્યા પછી દિમાગ પુરૂષો કરતા સ્ત્રીઓના સ્ત્રીઓના શરિરમાં ઓક્સિટોસિન અને ડોપામાઈન હોર્મોન્સ મુક્ત કરે છે. જેની અસર સ્ત્રીઓની લાગણીઓ અને વર્તન પર પડે છે. જોકે આ અસર ન માત્ર ટકી રહે છે પરંતુ સમય સાથે વ્યક્તિત્વ પર પણ અસર કરે છે. અને સ્ત્રીની લાગણીઓ પણ બદલાય છે.

સેક્સ સંબંધ બાંધવો એટલે કે, મહિલાના પ્રત્યે આકર્ષણ વધવું. જોકે આ સેક્સ સંબંધ બાંધવાથી મહિલાના શરીર પ્રત્યેનો આત્મવિશ્વાસ પણ વધે છે. જોકે તમારી પાર્ટનર એવી વ્યક્તિ હોય જે તમારી સાથે તમામ પ્રકારના સંબંધો બાંધવા માગતી હોય અને તમે પણ જીવનમાં તેની સાથે આગળ વધવા માગતા હોય તો સંભોગ દ્વારા તેનો આત્મવિશ્વાસ વધારવો કાયદેસર વસ્તુ છે.

જ્યારે પણ એક મહિલા સાથે તમે સેક્સના સંબંધો બાંધો છો ત્યારે અને ત્યાર બાદ મહિલાના સ્તન વધુ મક્કમ બને છે. જોકે સેક્સ દરમિયાન તમારી નર્વસ સિસ્ટમ પણ પ્રતિક્રિયા આપે છે જેના કારણે પણ સ્તન મક્કમ બને છે. જોકે આ સમસ્યા કાયમી માટે નથી રહેતી. પરંતુ જેમ-જેમ મન અને શરીર આરામ કરે છે તેમ-તેમ તે પણ દૂર થઈ જશે.

તમે જ્યારે પણ કોઈ સ્ત્રી કે, યુવતી સાથે સેક્સ સંબંધ બાંધો છો ત્યારથી જ તેના સ્તનનું કદ પણ વધવા માંડે છે. જે હોર્મોન્સમાં પરિવર્તનને કારણે થાય છે. જોકે તમામ હિલાઓ સાથે આવું શક્ય નથી હોત. આ સિવાય પણ સેક્સ સંબંધ બાંધ્યા બાદ અનેક મહિલાઓના શરીરમાં પણ ફેરફાર જોવા મળતા હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021