Categories: ભક્તિ

નવરાત્રીમાં આ વસ્તુનું દાન કરવાથી અપાર ધન લાભ થવાની છે માન્યતા, જાણો

નવરાત્રિના દિવસોને અતિ શુભ માનવામાં આવે છે. દેવી દુર્ગાની શક્તિઓની આરાધના આ નવ દિવસ પરમ મંગલકારી માનવામાં આવે છે. માન્યતા છે કે આ નવ દિવસોમાં વિશેષ દાન કરવામાં આવે તો આથી તમને અપાર ધન લાભનો યોગ બની શકે છે.

લાલ બંગડીનું દાન
નવરાત્રિના નવ દિવસમાં આઠ વર્ષથી નાની કન્યાઓને લાલ બંગડીનું દાન કરવું જોઈએ. કહેવાય છે કે કન્યાઓને દેવું સ્વરૂપ માનીને તેને લાલ બંગડી પહેરાવવાથી દેવીય કૃપા વરસે છે. જણાવવામાં આવે છે કે જે લોકો સાચા મનથી કન્યાઓને લાલ બંગડી દાન કરે છે તેમના ઘરમાં બરકત આવે છે.

મેહંદી વહેચવી છે શુભ
દેવી દુર્ગા સુહાગન છે. તેને સુહાગનો સામાન બહુ જ પસંદ છે. નવરાત્રી દરમિયાન કોઈ પણ એક દિવસ મેહંદી લાવી દેવીમાંને અર્પણ કરવી જોઈએ. પછી મેહંદીને સાત સુહાગન સ્ત્રીને વહેચી દો. કહેવાય છે કે મેંહદી લગાવી સ્ત્રીઓ જેટલી પ્રકટ થશે દેવી દુર્ગા પણ એટલા જ પ્રસન્ન થાય છેય માનવામાં આવે છે કે મેહંદીનું દાન કરવાથી ધન-ધાન્યનો યોગ બની શકે છે.

કેળાનું દાન કરવાથી બરકત
એવી માન્યતા છે કે કેળાનું દાન કરવાથી ઘરમાં બરકત આવે છે. જે વ્યક્તિ નવરાત્રીના પાવન નવ દિવસના દરમિયાન કેળાનું દાન કરે છે તેના ઘરમાં શુભતા આવે છે. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે આથી તેના ઘરમાં ધન-ધાન્ય બનવાનો યોગ બને છે. જે લોકો દરિદ્રતાથી છુટકારો મેળવવા માંગો છો તેને કેળાનું દાન અવશ્ય કરવું જોઈએ.

પુસ્તકનું દાન છે મંગળકારી
નવરાત્રીના નવ દિવસ દરમિયાન પુસ્તકનું દાન કરવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ પુસ્તકોનું દાન કરે છે તેના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસે છે. જે વ્યક્તિ નવરાત્રીમાં કોઈના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરવાની કોશિશ કરે છે તેના ઘર પરિવારથી ગરીબીની કાળી છાયા હંમેશા માટે મટી જાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021