Categories: રાશિ

શિવજીને ખૂબ જ પ્રિય છે 3 રાશિના લોકો, વસી ગયા છે તેમની ત્રીજી આંખમાં, જુઓ કયાક તમારી રાશિ તો નથી ને?

ભગવાન શંકર પોતાના તમામ ભક્તો પર ખૂબ કૃપા વરસાવે છે. ભગવાન શિવનું એક નામ ભોળાનાથ પણ છે. ભગવાન શિવના ભક્તોમાં તેમના વિશે જાણવાની અત્યંત ઈચ્છા રહે છે. એટલું નહી શિવભક્ત દરેક ઉપાયો પણ જાણવા માગં છે, જેથી તે ભગવાન શિવને પ્રસન્ન કરી શકે. એ પણ સત્ય છે કે ભોળાનાથ પોતાના ભક્તોથી શીઘ્ર પ્રકટ થાય છે અથવા પછી ભગવાન શંકર ભક્તોની સાચી શ્રદ્ધા અને ભાવના જુએ છે, જે પણ ભક્ત સાચા મનથી મહાદેવની આરાધના કરે છે તેમના બધાં દુ:ખ દૂર થાય છે.

પરંતુ જ્યોતિષાચાર્યની એવો પણ અભિપ્રાય છે કે 12 રાશિઓમાંથી કેટલીક મનગમતી રાશિઓ એવી પણ છે, જે ભગવાન શિવને અતિ પ્રિય છે. આજે અમે તમને આવી જ ત્રણ રાશિઓ વિશે જણાવીશું, જે ભગવાન શિવના ત્રીજી નેત્રમાં વસી ગયા છે. એટલે કે ભગવાન શિવ આ રાશિવાળા જાતકો પર પોતાની અસીમ કૃપા વરસાવે છે.

મેષ રાશિ
તેમાં સૌથી પહેલા નામ આવે છે મેષ રાશિવાળા જાતકોનું, જેને ભગવાન શિવની સૌથી પ્રિય રાશિ માનવામાં આવે છે. આ રાશિના જાતકો પર શિવની વિશેષ દ્રષ્ટિ બની રહે છે. આ જ કારણ છે કે ભગવાન શિવની કૃપાથી તેમના વ્યાપારમાં પણ ખૂબ લાભ થાય છે. આ ઉપરાંત જે લોકો નોકરી ગોતી રહ્યાં છે તેમને સરળતાથી નોકરી મળી શકે છે.

મકર રાશિ
હવે વાત કરીએ બીજા નંબર વાળી મકર રાશિની. તેના ઉપર પણ ભગવાન શિવજીની અસીમ કૃપા વરસી રહી છે. તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ચાલી રહેલી મુશ્કેલી હવે સમાપ્ત થઈ જશે. એટલે કે હવે તમારા જીવનમાં ખુશીઓનો માહોલ હશે. તેના સાથે જ ધન લાભ થવાની સંભાવના છે. જોકે આગામી સમય તમારા માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થશે.

કુંભ રાશિ
હવે વારો આવે છે કુંભ રાશિનો જ્યાં તેને એક તરફ આ જાતકોને તેના મિત્રો અને પરિવારનો સાથ મળશે, તેમજ બીજી તરફ તમને અચાનક ધન લાભ પણ થશે. આ રાશિના લોકોને શિવજીના આશીર્વાદથી તમને પૈસા અને પરિવાર બંનેનું સુખ મળશે. તેમની સાથે જ તમારા ઘરનું વાતાવરણ પણ આનંદમય રહેશે. શિવજીની કૃપાથી તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021