Categories: મનોરંજન

પતિના છોડ્યા પછી પણ બાળકો સાથે આલીશાન ઘરમાં રહે છે આ અભિનેત્રી… માની જેમ દીકરી પણ છે હોટ..

કોરોના મહામારી વચ્ચે હવે અનલોક પ્રક્રિયા ધીરે-ધીરે શરૂ કરાઈ છે. જેથી સામાન્ય વ્યક્તિથી લઈને સેલેબ્સ પણ પોતાના કામ પર પરત ફરી રહ્યાં છે. એવામાં સેલેબ્સ સંબધિત અનેક કિસ્સા થ્રોબેક ફોટોઝ-વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. આ વચ્ચે ટીવીની ખૂબ લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીના ઘરના કેટલાંક ફોટો સામે આવ્યા છે. હાલ, શ્વેતા પોતાના બંને બાળકો સાથે મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ  શૉ ‘મેરે ડેડ કી દુલ્હન’ની શૂટિંગ શરૂ કરી દીધી છે. આવો જોઈએ શ્વેતાના આલીશાન ઘરની એક ઝલક….

શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેની સાથે રહેતી નથી. શ્વેતા હાલ, તેની પુત્રી પલક અને પુત્ર રિયાંશ સાથે આ વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે પોતાના ઘરને ખૂબ જ સારી રીતે સજાવ્યું છે. જેમાં વુડન વર્ક ઘરની શોભા વધારી રહ્યું છે. આ ઉપરાંત શ્વેતાએ ઘરમાં ઘણાં પ્લાન્ટ્સ પણ રાખ્યાં છે.


શ્વેતાના ઘરમાં હેન્ડલેમ્પ લગાવેલા છે તો, દીવારો પર સુંદર પેઈન્ટિંગ્સ સજાયેલી જોવા મળે છે. ઘરમાં મોટો હૉલ છે. જેમાં ગોલ્ડન રંગનું શાનદાર પાર્ટીશન છે. તેમજ હૉલમાં કાચની અલમારી છે. જેમાં તેણે પોતાના અવૉર્ડસ સજાવ્યા છે. પરંતુ તેણે પોતાના બેડરૂમનું ફર્નીચર ખૂબ જ સિમ્પલ રાખ્યું છે. બેડની બાજુમાં એક મોટો લેમ્પ રાખેલો છે.

શ્વેતા 21 વર્ષની ઉંમરમાં જ પહેલીવાર મા બની હતી. તેના પહેલા પતિનું નામ રાજા ચૌધરી હતું. તેમની એક દીકરી છે જેનું નામ પલક છે. 2007માં શ્વેતાએ રાજ સાથેના 9 વર્ષના સંબંધનો અંત આણ્યો હતો. તલાકના 6 વર્ષ બાદ 2013માં તેણે અભિનેતા અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા.

શ્વેતા હાલ પણ ટીવી પર સીરિયલ ‘કસોટી ઝિંદગી કી’ના પ્રેરણાના નામથી ઓળખાય છે. આમ, તો તેણે નાગિન, સજનરે જૂઠ મત બોલો, પરવરિશ, બાલવીર જેવી અને સિરિયલમાં કામ કર્યુ છે. આ ઉપરાંત વિવાદિત શૉ બિગ બોસની પણ વિનર રહી ચૂકી છે.

શ્વેતા દીકરા રિયાંશની ખૂબ નજીક છે. તે એને એક પળ પણ એકલો નથી મૂકતી.સાથે જ તે પોતાની દીકરીને પણ આત્મવિશ્વાસથી આગળ વઘવા માટે પ્રોત્સાહિત કરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021